Bskc ias study center kodinar

Bskc ias study center kodinar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bskc ias study center kodinar, Educational consultant, kodinar, Kodinar.

https://kutumbapp.page.link/rtzAFcBXiiyoSajP8 *સમાજ માટે પ્રેરણારૂપ એક ક્રાંતિકારી કાર્ય*  *શ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબ...
18/02/2024

https://kutumbapp.page.link/rtzAFcBXiiyoSajP8 *સમાજ માટે પ્રેરણારૂપ એક ક્રાંતિકારી કાર્ય* *શ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર* રોજગારી નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના સિદ્ધાંત તેમજ બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નોને સાકર કરવા સમાજ દ્વારા કાર્યરત BSKC IAS STUDY CENTER કોડીનાર ખાતે શ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - સોમનાથના પ્રતિનિધિઓ શ્રીમાન જેઠાભાઈ વાળા પ્રમુખશ્રી, વિનયભાઈ રાઠોડ દિનેશભાઈ વાળા ટ્રસ્ટીશ્રીઓ દ્વારા એકેડેમીમાં રૂબરૂ મુલાકાત લઈને શુભકામનાઓ પાઠવી તેમજ યુવા ભાઈઓ બહેનોને માટે સ્પર્ધાત્મક પરીક્ષા ઉપયોગી પુસ્તકો સબબ રૂ. 5000/- અંકે રૂપિયા પાંચ હજાર પુરા રૂબરૂ આર્થિક સહયોગ ... https://kutumbapp.page.link/rtzAFcBXiiyoSajP8

18/02/2024
*વંદન સાથે  અભિનંદન*-------------------------‐---‐---------------*સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ખૂબ ખૂબ આભાર*અનુસૂચિત ...
14/02/2024

*વંદન સાથે અભિનંદન*
-------------------------‐---‐---------------
*સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ખૂબ ખૂબ આભાર*

અનુસૂચિત જાતિ સમાજના યુવાનોના શિક્ષણ અને રોજગારી માટે નિ:શુલ્ક સામાજીક નિર્માણ સાથે રાષ્ટ્રીયતાનું કાર્ય કરનાર એકમાત્ર ગુજરાત રાજ્યની સ્વતંત્ર સ્વ સંચાલિત એકેડેમી એટલે BSKC IAS STUDY CENTER KODINAR અને BOY'S HOSTEL તથા DIGITAL GIRL'S READING ZONE અને DIGITAL BOY'S READING ZONE તેમજ FREE STUDY ZONE & CLASS અને સ્પર્ધાત્મક પરીક્ષાની સ્પેશિયલ લાઇબ્રેરી જેવી સુવિધાઓ જેનો ઉપયોગ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના યુવા ભાઇઓ- બહેનો કરે છે. આ યુનિટ સંપૂર્ણ સમાજ સંચાલિત છે તથા જયારે જયારે જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના દરેક લોકો તન - મન - ધનથી ઉપયોગી બને છે. તેમજ આ બાબતનું ઉત્તમ ઉદાહરણ એટલે સંસ્થાનું લાઈટ બિલ ઘણા સમયથી પેન્ડિંગ હતું જેની રકમ હતી રૂ. 46,540 /- હતી તેમજ એકેડેમીમા વિદ્યાર્થિની સંખ્યા વધતાં પાણીના મોટા R.O ની જરૂરિયાત પણ હતી..... એકેડેમી મેનેજમેન્ટ દ્વારા એક મેસેજ કરવામાં આવ્યો યોગદાન માટે અપીલ કરવામાં આવી અને ગણતરીની કલાકોમાં સમાજનો સ્નેહ અને સહકાર પ્રાપ્ત થયો છે. સમાજ દ્વારા BSKC IAS STUDY CENTER KODINAR ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો તે માત્ર અનુસુચિત જાતિ સમાજ માટે જ નહીં સમગ્ર સમાજ માટે એકતા અને શક્તિ તેમજ ઉત્તમ સંગઠનનું ઉદાહરણ એક જીવંત ગૌરવશાળી ઇતિહાસ સમાન છે...... આપ શ્રી પણ સમાજ માટે ઉપયોગી બન્યાં છો તથા સમાજનું ઋણ અદા કર્યું છે તે બદલ પુન: પુન: આપનો ખૂબ ખૂબ આભાર આપને કોટી કોટી વંદન અને સમાજ કાર્ય માટે અભિનંદન....

*::આભાર દર્શન::*
સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ
*BSKC IAS STUDY CENTER KODINAR*

https://www.instagram.com/bskc_ias_study_center_kodinar?igsh=OGQ5ZDc2ODk2ZA==

https://www.facebook.com/profile.php?id=100082979383189&mibextid=ZbWKwL

https://www.facebook.com/profile.php?id=100082983054550&mibextid=ZbWKwL

https://kutumbapp.page.link/5sanNNRkfbmAhYQU7

https://chat.whatsapp.com/HV33u2UhWV72Uy1gAFqIck

*અભિનંદન* *સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું ગૌરવ*કોડીનાર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રેરિત BSKC IAS STUDY CENTER ના TET- |  અ...
17/06/2023

*અભિનંદન*

*સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું ગૌરવ*

કોડીનાર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રેરિત BSKC IAS STUDY CENTER ના TET- | અને TET - ll ના તાલીમાર્થીઓની જવલંત સફળતા સમગ્ર સેન્ટરનું પરિણામ 70.83 ℅ પ્રાપ્ત થયેલ છે. સફળતા પ્રાપ્ત કરનાર તમામને શુભકામનાઓ. ગુજરાત SEB પરીક્ષા TET 2 પરિણામ 2023 જાહેર કર્યું: રાજ્ય શિક્ષણ બોર્ડે ગુરુવારે શિક્ષક પાત્રતા કસોટી 2 (TET-2) નું પરિણામ જાહેર કર્યું. બોર્ડના ડેટા મુજબ, પરીક્ષા આપનાર 2.37 લાખ ઉમેદવારોમાંથી માત્ર 15.76% અથવા 37,450 ઉમેદવારોએ જ પરીક્ષા પાસ કરી તે સર્વેને પણ શુભકામનાઓ

*અભિનંદન* *સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું ગૌરવ*કોડીનાર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રેરિત BSKC IAS STUDY CENTER ના TET- |  અ...
17/06/2023

*અભિનંદન*

*સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું ગૌરવ*

કોડીનાર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રેરિત BSKC IAS STUDY CENTER ના TET- | અને TET - ll ના તાલીમાર્થીઓની જવલંત સફળતા સમગ્ર સેન્ટરનું પરિણામ 70.83 ℅ પ્રાપ્ત થયેલ છે. સફળતા પ્રાપ્ત કરનાર તમામને શુભકામનાઓ. ગુજરાત SEB પરીક્ષા TET 2 પરિણામ 2023 જાહેર કર્યું: રાજ્ય શિક્ષણ બોર્ડે ગુરુવારે શિક્ષક પાત્રતા કસોટી 2 (TET-2) નું પરિણામ જાહેર કર્યું. બોર્ડના ડેટા મુજબ, પરીક્ષા આપનાર 2.37 લાખ ઉમેદવારોમાંથી માત્ર 15.76% અથવા 37,450 ઉમેદવારોએ જ પરીક્ષા પાસ કરી તે સર્વેને પણ શુભકામનાઓ

https://link.public.app/PgZDz
22/01/2023

https://link.public.app/PgZDz

Patan Veraval, Gir Somnath : પાટણ વેરાવળ: જિલ્લાના પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકી તેમજ ધારાસભ્ય પ્રદ્યુમન વાજા દ્વારા BSKC લાયબ્રેરીનુ ક...

Address

Kodinar
Kodinar
362720

Website

Alerts

Be the first to know and let us send you an email when Bskc ias study center kodinar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share