NSS Unit- Government Science College Pardi

NSS Unit- Government Science College Pardi This page has been published to spread awareness and activities done by NSS Unit, Government Science College Pardi at District Valsad in Gujarat.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.23/09/2022 ના રોજ કોલેજના એન.એસ.એસ. સ્વયંસેવકો દ્વારા તિથલ બીચ, વલસાડ ખાતે સાફ સફાઈ કાર્...
25/09/2022

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.23/09/2022 ના રોજ કોલેજના એન.એસ.એસ. સ્વયંસેવકો દ્વારા તિથલ બીચ, વલસાડ ખાતે સાફ સફાઈ કાર્યક્રમ કરવામાં આવેલ.

Attended workshop on "Agri Entrepreneur" at Gujarat University, Ahmedabad.
23/08/2022

Attended workshop on "Agri Entrepreneur" at Gujarat University, Ahmedabad.

Rangoli on Independence Day 2021 by nss volunteers
21/08/2021

Rangoli on Independence Day 2021 by nss volunteers

TREE PLANTATION...
20/06/2021

TREE PLANTATION...

28/03/2021
સરકારી વિજ્ઞાન કોલેજ, પારડી, વલસાડ ખાતે "રાષ્ટ્રીય મતદાતા દિવસ" ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં આચાર્યશ્રી, ...
25/01/2021

સરકારી વિજ્ઞાન કોલેજ, પારડી, વલસાડ ખાતે "રાષ્ટ્રીય મતદાતા દિવસ" ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં આચાર્યશ્રી, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ, પારડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, મેહુલભાઈ શાહ, મિતેષભાઈ ધનક (જેસીઆઈ પારડી-આમંત્રિત મહેમાનો), જાગૃતિ બેન દેસાઈ (યોગા ટીચર, ગુજરાત યોગ બોર્ડ, પારડી), દિપ્તીબેન ભંડારી (મહિલા સુરક્ષા સમિતિ સભ્ય, પારડી), એન.એસ.એસ. સ્વયંસેવકો અને વિધાર્થીમિત્રો હાજર રહ્યાં હતાં. સહકાર બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. ઈનામ મેળવનાર વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન.

👨‍⚕👨‍⚕ *મલ્ટી લોમ વેબીનાર ઓન એઇડ્સ અવેરનેસ* 👨‍⚕👨‍⚕ *World Aids Day* નિમિતે JCI Valsad , JCI Pardi અને JCI Navsari ના સયુ...
13/12/2020

👨‍⚕👨‍⚕ *મલ્ટી લોમ વેબીનાર ઓન એઇડ્સ અવેરનેસ* 👨‍⚕👨‍⚕

*World Aids Day* નિમિતે JCI Valsad , JCI Pardi અને JCI Navsari ના સયુંક્ત ઉપક્રમે અમે લાવી રહ્યા છે એક કોમ્યુનીટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ.

આ કાર્યક્રમ 3 દિવસીય વેબીનાર છે . આ વેબીનાર ની વધુ વિગત ઉપર ના ફોટા માં આપેલ છે.

આ વેબીનાર માં રેજીસ્ટર કરવા નીચે ની લિંક પર ક્લિક કરી ફોર્મ ભરો👇🏻👇🏻👇🏻

https://forms.gle/gmWzwRjZMsa1EqKK6

આ વેબીનાર માં ભાગ લેનાર ને ઈ- સર્ટીફીકેટ આપવા માં આવશે.

*નોંધ:-*
1. *15 December 2020 નો કાર્યક્રમ માત્ર છોકરીઓ માટે જ છે*
2. * દરેક સેશન ના અંત માં દરેક પાર્ટીસીપેન્ટ ને ફરજીયાત પણે ફીડ બેક ફોર્મ ભરવાનું રહેશે. એ ફોર્મ ના આધારે જ પાર્ટીસીપેન્ટ ને ઈ સર્ટિફિકેટ મળવા પાત્ર રહેશે અને જણાવેલ રજીસ્ટર્ડ ઇમેઇલ આઈ ડી પર મોકલવમાં આવશે.


*તારીખ* - 15 December 2020
*સમય* -બપોરે 12:30 થી 01:30
*ફેકલ્ટી* - જેસી ડૉ. માધવી મિસ્ત્રી

*તારીખ* - 16 December 2020
*સમય* - બપોરે 12:30 થી 01:30
*ફેકલ્ટી* - જેસી ડૉ. પીનેશ પી. મોદી

*તારીખ* - 17 December 2020
*સમય* - બપોરે 12:30 થી 01:30
*ફેકલ્ટી* - ડૉ. આલાપ મેહતા

*પ્રોજેકટ ચેરપર્સન*
જેસી ડૉ. મનાલી નાયક
જેસી ડૉ. નાઇલ દેસાઈ

*પ્રોજેક્ટ કો ચેરપર્સન*
જેસી એડવોકેટ ભૈરવી શાહ

*પ્રેસિડન્ટસ 2021*
JCI Valsad
જેસી દીપા શાહ

JCI Pardi
જેસી અભિષેક શર્મા

JCI Navsari
જેસી રવિ સાપરીયા

NSS Program Officer
ડૉ પરિમલ પટેલ

30/09/2020
એન.એસ.એસ. દિનની ઉજવણીના ભાગ રૂપે આજરોજ તા.૨૫મી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિને કોલેજમાં યુનિવર્સિટી પરીક્ષા આપવા આવેલા વિધાર્થીઓ ત...
25/09/2020

એન.એસ.એસ. દિનની ઉજવણીના ભાગ રૂપે આજરોજ તા.૨૫મી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિને કોલેજમાં યુનિવર્સિટી પરીક્ષા આપવા આવેલા વિધાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રોની ઈમ્યુનીટી વધારવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલયના માર્ગદર્શન મુજબનો ઉકાળો પીવડાવાનો કાર્યક્રમ આદિવાસી વિકાસ સેવા સંગઠનના સહયોગથી કરવામાં આવેલ છે. સહયોગ બદલ કોલેજના આચાર્યશ્રી ડૉ.વસાવા અને સ્ટાફ મિત્રો, તેમજ એન.એસ.એસ. સ્વંયસેવકો અને સંગઠનના પ્રમુખશ્રી અજયભાઈનો ખુબ ખુબ આભાર.

એન.એસ.એસ. દિન ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ઓનલાઈન ઉજવણી કાર્યક્રમ કરવામાં આવેલ. કાર્યક્રમમાં એન.એન.એસ. અંગે વિસ્તૃત માહિતી...
25/09/2020

એન.એસ.એસ. દિન ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ઓનલાઈન ઉજવણી કાર્યક્રમ કરવામાં આવેલ. કાર્યક્રમમાં એન.એન.એસ. અંગે વિસ્તૃત માહિતી કોલેજના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ પરિમલ પટેલ દ્વારા આપવામાં આવેલ. સામુદાયિક સેવા કાર્ય માટે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જે.સી.આઈ. પારડીના ઉપપ્રમુખ શ્રી અભિષેકભાઈ શર્માને આમંત્રિત કરવામાં આવેલ. સદર કાર્યક્રમ જે.સી.આઈ. પારડીના પ્રમુખ શ્રી મેહુલભાઈ શાહ ના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો.

Address

Old Mamlatdar Office, NH No. 8
Killa Pardi
396125

Opening Hours

Monday 10am - 4am
Tuesday 10am - 4:30pm
Wednesday 10am - 4:30pm
Thursday 10am - 4:30pm
Friday 10am - 4:30pm
Saturday 10am - 2am

Alerts

Be the first to know and let us send you an email when NSS Unit- Government Science College Pardi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to NSS Unit- Government Science College Pardi:

Shortcuts

Share

Category