29/05/2020
Congratulations all students of 12th standard.
પારડી તાલુકામાં પ્રથમ આવનાર ત્રણેય વિદ્યાર્થીઓ અશ્વમેઘ વિદ્યાલય ના છે. જે બદલ આપ સર્વે ને અભિનંદન.
Total
A2 Garde - 2 students
B1Grade -15 students
B2Grade - 13 students
ધોરણ 12 ના તમામ બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન , શિક્ષક મિત્રો અને વાલી મિત્રો ને પણ અભિનંદન.
જે બાળકો અનઉત્તીર્ણ થયા છે તેનું પણ આપને, અમને અને આપના વાલી ને ખુબજ દુઃખ છે. આથી જે બાળકોનું પરિણામ સારું નથી આવ્યું તેઓએ પણ એટલુ ધ્યાન રાખવું કે
" અસફળતા એ સફળતાની ચાવી છે '"
જો આપ પોઝિટિવ વિચાર રાખશો તો હંમેશા પોતાના જીવનમાં સફળતા મેળવશો.
કારણ કે આજે જે લોકો સારી પોઝિશન પર છે તેઓના જીવન ચરિત્ર જોશો તો જણાશે કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક તો અસફળ થાયજ છે પરંતુ તેઓએ એ અસફળતા ને પકડીને રાડવાને બદલે તેમાંથી કંઈક શીખ મેળવીને પુરા જોશ સાથે તે કાર્ય માં લાગી ગયા હતા જેથી તેઓ સફલ થયા. આથી આપ સર્વે પણ એટલી બાબતોને ધ્યાન માં રાખીને ફરીથી ખૂબ મહેનત કરો સફળતા તમારા કદમો માં હશે..
🙏
" Develop success from failures. Discouragement and failure are two of the surest stepping stones to success "
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏