Nirmlaben Kishorbhai Desai Science and Commerce College

Nirmlaben Kishorbhai Desai Science and Commerce College A college for B.sc. and M.Sc. Chemistry and B.Com. English Medium as a main subject with a hightech lab and well-qualified staff members...

તા. 16/07/2026નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ, કિલ્લા પારડી ખાતે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી 'સંજીવની ૨૦...
17/07/2026

તા. 16/07/2026

નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ, કિલ્લા પારડી ખાતે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી 'સંજીવની ૨૦૨૬' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમનો શુભારંભ પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈએ છોડ રોપીને કર્યો. કેમ્પસમાં લીમડો, કરંજ, આમલી, પુત્રંજીવા, સોનમહોર અને કાશીદ જેવા ઔષધીય અને પર્યાવરણપ્રેમી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા. સમગ્ર આયોજન કેમ્પસ ડાયરેક્ટર ડૉ. દીપેશ શાહના માર્ગદર્શન અને પ્રો. પ્રાચી મહેતા, પ્રો. ઋતાંશી પટેલના સંચાલન હેઠળ થયું.

17/07/2026

"પુસ્તકની બહારનું ક્લાસરૂમ" - બોટનિકલ ગાર્ડન મુલાકાત

તારીખ: 14/07/2026| સ્થળ: B.K.M. સાયન્સ કોલેજ, વલસાડ કોણ: એન.કે. દેસાઈ કોલેજના T.Y. & SY. B.SC. ના 63 વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓએ ઔષધીય વનસ્પતિઓ, બોન્સાઈ, કેક્ટસ અને દુર્લભ છોડ વિશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું.

માર્ગદર્શક: ડૉ. દિલીપકુમાર પટેલ અને શ્રી સુશીલચંદ્ર પટેલ
આયોજન: પ્રો. ધ્રુવ પટેલ, પ્રો. આકાંક્ષા પટેલ

મુખ્ય શીખ: જૈવિવિધતા સંરક્ષણ અને પ્રકૃતિનું મહત્વ આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ્ઞાનવર્ધક રહી.

06/07/2026
📚 Career in Public Service – Inspiring Seminarપારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, કિ...
03/07/2026

📚 Career in Public Service – Inspiring Seminar

પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી ખાતે "Career in Public Service: Strategies for Success in Competitive Examinations" વિષય પર પ્રેરણાદાયી સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું.

મુખ્ય વક્તા શ્રી આયુષ ચૌધરી (Valsad District Youth Officer, Ministry of Youth Affairs & Sports, Government of India) દ્વારા UPSC, GPSC, SSC, Banking, Railways સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કારકિર્દી આયોજન, તૈયારીની રણનીતિ અને જાહેર સેવામાં રહેલી તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સેમિનારને ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી ગણાવ્યો.

"આજની યોગ્ય તૈયારી જ આવતીકાલની સફળ જાહેર સેવાનો મજબૂત પાયો છે."

GPSC StudentDevelopment KillaPardi

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા બેચલર ઑફ કોમર્સ (B.Com.) સેમેસ્ટર–2  ના પરિણામમાં એન. કે.દેસાઈ ...
03/07/2026

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા બેચલર ઑફ કોમર્સ (B.Com.) સેમેસ્ટર–2 ના પરિણામમાં એન. કે.દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડીના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.

આ પરિણામમાં કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં કોલેજના ટોપ રેન્કર્સ નીચે મુજબ રહ્યા છે.
પ્રથમ ક્રમે શ્રુતિ પટેલ–8.36 SGPA
બીજા ક્રમે ખુશી પંચાલ અને અમિષા પટેલ–8.18 SGPA,
ત્રીજાક્રમે રોશની ગોંદ–7.73 SGPA સાથે ઉત્તીર્ણ થયા છે.

વિદ્યાર્થીઓની આ શાનદાર શૈક્ષણિક સિદ્ધિ બદલ પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈ તેમજ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. દિપેશ શાહે તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

🎓 એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી📢 સ્કોલરશીપ પરીક્ષા 2026🗓 તારીખ: 30/05/2026 (શનિવાર)⏰ સમય: 11:00 A...
19/05/2026

🎓 એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી
📢 સ્કોલરશીપ પરીક્ષા 2026

🗓 તારીખ: 30/05/2026 (શનિવાર)
⏰ સમય: 11:00 AM થી 12:00 PM

✨ સાયન્સ અને કોમર્સના કુલ 40 વિદ્યાર્થીઓને ₹1,01,000/- ની સ્કોલરશીપ આપવામાં આવશે.

📚 પાત્ર પ્રવાહ:
🔹 સાયન્સ
🔹 કોમર્સ

🏆 સાયન્સ પ્રવાહ માટે સ્કોલરશીપ:
🥇 1લો ક્રમ – ₹11,000/-
🥈 2જો ક્રમ – ₹7,000/-
🥉 3જો ક્રમ – ₹5,000/-
🎖 4થી 20મો ક્રમ – ₹3,000/-

🏆 કોમર્સ પ્રવાહ માટે સ્કોલરશીપ:
🥇 1લો ક્રમ – ₹5,000/-
🥈 2જો ક્રમ – ₹3,000/-
🥉 3જો ક્રમ – ₹2,000/-
🎖 4થી 20મો ક્રમ – ₹1,000/-

👨‍🎓 માત્ર ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે

📍 સ્થળ:
સ્મ્ટ. નિર્મલાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ કોલેજ,
સ્ટેશન રોડ, પારડી કોલેજ કેમ્પસ,
કિલ્લા પારડી, વલસાડ – 396125

📞 સંપર્ક: +91 8200747179

🌟 K G Desai Foundation દ્વારા સ્કોલરશીપ પ્રદાન કરવામાં આવશે

Fill up form for the scholarship exam.
https://forms.gle/NUoQXNhqGQAknr1u5

Address

C/o J P Pardiwala College Campus Killa Pardi
Killa Pardi

Opening Hours

Monday 10am - 4am
Tuesday 10am - 4am
Wednesday 10am - 4am
Thursday 10am - 4am
Friday 10am - 4am
Saturday 10am - 4am

Telephone

+918200747179

Alerts

Be the first to know and let us send you an email when Nirmlaben Kishorbhai Desai Science and Commerce College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Nirmlaben Kishorbhai Desai Science and Commerce College:

Shortcuts

Share