The School of Health & Nutrition-MMU

The School of Health & Nutrition-MMU The objective of the School is to build up guidelines for the betterment of physical as well as ment

15/03/2025
03/03/2024

Overcoming depression

15/10/2023
28/05/2023

Demonstration of Kalari Pattai Art was given at Government School of Paroya Village of Sabarkantha district of Gujarat. We wish that entire youth of this nation learnt this art of self defence and win over the devil force like anger, lust, jealous within their selves...
Thanks to Principal and staff members for this opportunity to deliver this beautiful art to the young students.

27/05/2023

Dwandwa Yuddha is not only for self protection but the win over inner evils like anger, jealous, lust, ego

20/05/2023
ખેડબ્રહ્મા તાલુકાની સૌ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, વિસ્તારના જાગૃત નાગરિકો તેમજ પ્રત્યેક પંચાયત ના PHC ના સ્ટાફ સભ્યો...
17/03/2022

ખેડબ્રહ્મા તાલુકાની સૌ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, વિસ્તારના જાગૃત નાગરિકો તેમજ પ્રત્યેક પંચાયત ના PHC ના સ્ટાફ સભ્યોને અમારી સંસ્થા વતીથી વિનંતી કરવામાં આવે છે કે આપણા વિસ્તારના તમામ ગામોના આંખોની તકલીફ વાળા વ્યક્તિઓ સુધી આ નેત્રયજ્ઞ ની માહિતી સમયસર પહોંચાડે કે જેથી વધુમાં વધુ લોકો આ સ્વાસ્થ્ય યજ્ઞ નો લાભ લઈ શકે. સંભવિત લાભાર્થીઓ ની યાદી પણ શક્ય હોય તો આ ગ્રુપ ના માધ્યમ થી, ફોન દ્વારા કે રૂબરૂ પહોંચાડવા નમ્ર વિનંતી છે.
આઓ આપણે સૌ મળીને આ નેત્ર સ્વાસ્થ્ય યજ્ઞ દ્વારા આપણા વિસ્તાર ને નવી દૃષ્ટિ આપીએ અને સ્વાસ્થ્ય ની રીતે સમૃદ્ધ બનાવીએ. 🙏🙏

ચકા બાપા (વ્યાસ મુનિ)
દિવ્ય શ્રી મહા મૃત્યુ મહા અમૃત વિશ્વ વિદ્યાલય, નટરાજ પુરમ

आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत: |विश्व की हरेक दिशा से हम कल्याण कारी प्रेरणा प्राप्त करें। भारत अनंत काल से भावनाओं की...
07/11/2021

आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत: |
विश्व की हरेक दिशा से हम कल्याण कारी प्रेरणा प्राप्त करें।
भारत अनंत काल से भावनाओं की भूमि है। बिना भावनाओं के व्यक्ति, समाज या राष्ट्र का विकास असंभव है और इसके प्रमाण हमें भौतिकतावादी पाश्चात्य संस्कृति से मिल चुके है।
पिछले महीने गांव के समस्त आदिवासी परिवारों को स्टील के बर्तन (थालियां और कटोरी) बांटे गए। हमारे परिवार के एक सदस्य धीरेन्द्र जी को पोस्ट देखकर प्रेरणा हुई कि ये परिवार जो ज्यादातर ईल्यूमिनियम के बर्तनों में खाना पकाते है तो क्यों न इन परिवारों को स्टील के तपेले भी रसोई घर के लिए दिए जाए !!!
उनकी इस भावना का विश्व विद्यालय के द्वारा सहृदय स्वीकार किया गया। उनकी इस भावना को वंदन।
बांटने से बढ़े वोही केवल मेरा, बाकी सब तेरा।
जो बांटना मुझे आनंद, प्रसन्नता, निर्भयता दे वोही केवल मेरा, बाकी सब तेरा।
🙏🙏🍀

Address

NATRAJPURAM, Post-didhiya
Khed Brahma
383255

Alerts

Be the first to know and let us send you an email when The School of Health & Nutrition-MMU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to The School of Health & Nutrition-MMU:

Shortcuts

Share

Category