Shree s z waghela highschool, khambhat

Shree s z waghela highschool, khambhat It is one of the oldest school in khambhat. it is secondary and Higher Secondary school ( Arts, commerce and Science).

25/08/2026
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ.ઝેડ. વાઘેલા હાઇસ્કુલ માં આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વા...
22/08/2026

ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ.ઝેડ. વાઘેલા હાઇસ્કુલ માં આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા નશામુક્ત ભારત મહા અભ્યાન અંતર્ગત અને રક્ષાબંધન ઉત્સવનો મહત્વ દર્શાવવા કાર્યક્રમ યોજાયો

લશ્કરી સાહેબ અધિકારીક રૂપ થી સુપરવાઈઝર તરીકે નિમણુંક પામ્યા છે સમગ્ર શાળા પરિવાર વતી અભિનંદન સહ શુભેચ્છાઓ 🌹🌹
21/08/2026

લશ્કરી સાહેબ અધિકારીક રૂપ થી સુપરવાઈઝર તરીકે નિમણુંક પામ્યા છે સમગ્ર શાળા પરિવાર વતી અભિનંદન સહ શુભેચ્છાઓ 🌹🌹

તા.13.8.26 ના રોજ ખંભાત નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલ ખ...
14/08/2026

તા.13.8.26 ના રોજ ખંભાત નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલ ખંભાત ના એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે ખંભાત મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ , આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ ,પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ સાહેબ ,મામલતદાર શ્રી જયદેવ ભાઈ વાંક સર તથા ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી ક્રિષ્ના ભાઈ પટેલ ,મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ શાહ ,શાળાના આચાર્યશ્રી રસિકભાઈ પંડ્યા તથા સમાજના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રા શ્રી એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલ ખંભાત કેમ્પસ માંથી શરૂ થઈ હતી અને ખંભાતના વિવિધ રાજમાર્ગો પર ફરીને પાણીયારી ખાતે તિરંગા યાત્રાનો સમાપન થયું હતું આ પ્રસંગે એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉઆર.બી. લશ્કરી તથા એન.એસ.એસના તમામ સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Address

Bethak Road
Khambhat
388620

Alerts

Be the first to know and let us send you an email when Shree s z waghela highschool, khambhat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree s z waghela highschool, khambhat:

Shortcuts

Share

Category