28/03/2018
શિસ્ત,સંસ્કાર અને સર્વાંગી વિકાસ કરી વિદ્યાર્થીને ભવિષ્યનો સારો નાગરિક બનવાની ઉત્તમ તક આપતી શાળા - એટલે.......
શ્રી એસ.ડી.કાપડિયા હાઈસ્કૂલ, ખંભાત...... કે જયાં.........
◆ધોરણ 6 થી 8 મિશ્ર શાળા અને ધોરણ 9 થી 12 ગર્લ્સ સ્કૂલ છે.
◆ CCTV દ્વારા દરેક વર્ગખંડ નું સતત મોનીટરીંગ થાય છે.
◆સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે.
◆ધોરણ 10 અને 12 માં છેલ્લાં દસ વર્ષથી ખંભાત કેન્દ્ર તથા આણંદ જીલ્લા માં અગ્રેસર રહી છે. અને સારામાં સારુ પરિણામ આવેલ છે.
◆અનુભવી તથા કાયમી શિક્ષકો દ્વારા વિધાર્થીઓ ને યોગ્ય શિક્ષણ તથા માર્ગદર્શન પુરી પાડતી શાળા એટલે... શ્રી એસ.ડી.કાપડિયા હાઈસ્કૂલ, ખંભાત
હાલ શાળામાં ધોરણ 6,7,8,9,અને 11 માં પ્રવેશ આપવામાં આવી રહેલ છે. તો વધુમાં વધું બાળકો અમારી શાળા માં પ્રવેશ મેળવે તે ઇચ્છનીય છે.
Contact no : 02698 221508
Mobile - 8347113863