Knowledge Khambhat

Knowledge Khambhat Smt. S.A.Rao High School

14/08/2026
29/07/2026

*ગુરુ પૂર્ણિમા ના દિવસે દાદા-દાદી નું પૂજન* કરવાની પરંપરા ઘણા ઘરો માં અને સમાજો માં છે. અને એ બહુ જ સારી વાત છે.આવી જ પરંપરા ને ધ્યાન માં રાખી ને આજે S. A. Rao સ્કૂલ (નોલેજ કેમ્પસ -ખંભાત ) માં પણ દાદા -દાદી પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
ગુરુ પૂર્ણિમા એટલે *"જે જ્ઞાન આપે તે ગુરુ"* નો દિવસ.
આપણા જીવન ના પહેલા ગુરુ તો *માતા-પિતા અને દાદા-દાદી* જ હોય ને.

એમણે જ આપણને ચાલતા, બોલતા, સંસ્કાર અને વાર્તાઓ દ્વારા જીવન નું જ્ઞાન આપ્યું છે. એટલે એમને આ દિવસે પૂજવા ની પરંપરા છે.
માતૃ-પિતૃ પૂજન 25 ડિસેમ્બરે માતા-પિતા માટે અને ગુરુ પૂર્ણિમા એ દાદા-દાદી/વડીલો માટે - બંને દિવસે ઘર માં પ્રેમ વધે એ જ હેતુ છે ❤️
સ્કૂલ ના બાળકો એ દાદા -દાદી ના ચરણ ધોઈ તેમને તિલક લગાડી અને તેમની આરતી ઉતારી દાદા -દાદી નું પૂજન કરી તેઓ તેમના ફેમિલી માટે અને તેમના માટે કેટલા પૂજનીય છો તેનું ઉદાહરણ પૂરું પાડ્યું....

15/07/2026

Our toddlers getting back to their roots i.e Mitti se judna🌍

11/07/2026

School isnt just about marks its about mindset too!! affirmation

01/07/2026

1st july 2026
Day 1 of Green week
Nothing is more important than the mother nature!! Save trees ! Save Mother Nature!

21/06/2026

Our little toddlers explaining what is a father to them❤️ Happy fathers day!!

20/06/2026

Yoga does not change the way we see things, it transforms the person who sees !! International yoga day celebration Knowledge Khambhat

Address

Shree B. D. Rao College Campus, Bethak Road
Khambhat
388620

Opening Hours

Monday 8:20am - 4pm
Tuesday 8:20am - 4pm
Wednesday 8:20am - 4pm
Thursday 8:20am - 4pm
Friday 8:20am - 4pm
Saturday 8:20am - 4pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Knowledge Khambhat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category