Navsarjan Charitable Trust

Navsarjan Charitable Trust Competitive Exam Questions and Answers Material. general knowledge...

 #સમગ્ર_રાલેજ_ગામ_નું_ગૌરવ.......  િનોદભાઈ  #ત્રિવેદી_ઇન્ડિયન_આર્મી માં સિલેક્શન થવા બદલ ખુબ ખુબ અભિનંદન...........
07/08/2023

#સમગ્ર_રાલેજ_ગામ_નું_ગૌરવ....... િનોદભાઈ #ત્રિવેદી_ઇન્ડિયન_આર્મી માં સિલેક્શન થવા બદલ ખુબ ખુબ અભિનંદન...........

26/06/2023
  પરીક્ષા  મેરીટ આવેલ માં રાલેજ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓને ખુબ ખુબ અભિનંદન......
31/03/2023

પરીક્ષા મેરીટ આવેલ માં રાલેજ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓને ખુબ ખુબ અભિનંદન......

નવસર્જન ચેરીટેબલ ટ્રસ્ટ રાલેજ તરફથી NMMS ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ને ખુબ ખુબ શુભેચ્છાઓ..... માં શિકોતર...
12/02/2023

નવસર્જન ચેરીટેબલ ટ્રસ્ટ રાલેજ તરફથી NMMS ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ને ખુબ ખુબ શુભેચ્છાઓ..... માં શિકોતર તમામ વિદ્યાર્થી ઓની તમામ ઈચ્છા પૂર્ણ કરે તેવી પ્રાર્થના... 🙏🙏

11/02/2023

*🙏આ મેસેજ આવતી કાલ સુધીમાં દરેક વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચવો જોઈ એ🙏*

📝 *NMMS ની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓએ યાદ કરીને નીચેની વસ્તુઓ લઈ જવી...*

🧾 *_હોલ ટિકિટ(શાળાના સહી, સિક્કા સાથે)_*
🪪 ઓળખકાર્ડ અથવા આધાર કાર્ડ
🖍️ બે પેન
⏰ હાથ ઘડિયાળ
🧂 પાણીની બોટલ
😷 માસ્ક
📜 પાટિયું(જો બેન્ચ ખરબચડી હશે તો કામ લાગશે)

🤔 *NMMS ના વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન રાખવાની સાવધાની*

🎯 પરીક્ષાના કેન્દ્ર પર એક કલાક પહેલા પહોંચી જવાય તે રીતે ઘરેથી નીકળવું.
🏆 પરીક્ષા દરમિયાન લઈ જવાનો સામાન ઘરેથી નીકળતા પહેલા ચેક કરી લેવું.
😴 આજે રાત્રે પૂરતી ઊંઘ લઈ લેવી (6 કલાક)

👕 ગરમી વધુ હોવાથી ગરમી ન લાગે તેવા કપડા પહેરવા.
🥙 સવારે હળવો નાસ્તો કરીને ઘરેથી નીકળવું.
📝 પરીક્ષા શરૂ થાય ત્યારે સૌ પ્રથમ પરીક્ષાના કેન્દ્રના સાહેબ કહે તે રીતે ઉતાવળ વગર જવાબવહી એટલે આન્સર શીટ પર પોતાનો નંબર સાચો અને ભૂલ વગર ગોળ રાઉન્ડ કરવું.
🕰️ પરીક્ષા દરમિયાન નકામી ઉતાવળ કરવી નહિ. સમયને ધ્યાનમાં રાખી કામ કરવું.
🤔 દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરવો.
🧐 દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચીને સમજીને પછી જ ગોળ ઘૂંટવાનું રાખો.
😇 આજુબાજુ શુ થાય છે ?તેને ધ્યાનમાં લીધા વગર પોતાની મહેનત પર વિશ્વાસ રાખી જાતે જ જવાબ આપવાનો પ્રયત્ન કરવો.
📝 આન્સર શીટમા જેતે પ્રશ્નની સામે જ તેનો જવાબ ગોળ થાય તેની કાળજી લેવી.
📜 આન્સર શીટ ફાટે નહિ તેનું ધ્યાન રાખવું.
🖍️ આન્સર શીટમા ગોળ રાઉન્ડ ઘૂંટવા જેલ પેનનો ઉપયોગ ન કરવો.

🤔 *_કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહિ. આ માત્ર એક સામાન્ય પરીક્ષા છે.જેને એક ઉત્સવ તરીકે લેવું. નવા કપડા પહેરીને જાવ અને પરીક્ષાની મજા લો._*

🎯 *NMMSની પરીક્ષા આપનાર સૌ બાળકોને નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટ રાલેજ તરફથી પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ*

05/02/2023

👉દરેક વિદ્યાર્થી મિત્રો કે જેઓ આજ ના તમારા આ પ્રેક્ટિસ પેપર માં જોડાયેલા હતા તમામ નો ખુબ ખુબ આભાર.
👉 આજે જેને પણ ઈમાનદારી થી આ પ્રેક્ટિસ માં ભાગ લીધો હશે તેમને ખબર પડી હશે કે તમારી મેહનત ક્યાં ઓછી છે તો હવે તમારી પાસે આ 6 દિવસ છે તો હજુ એ વિસય પર કે એ અઘરા પ્રસ્નો પર થોડી મેહનત કરી લો.
👉 ને હા આજ ની આ, omr સીટ માં દરેકે મોકલી છે એમાં ગણા બધા વિદ્યાર્થી ઓ એ 2 જગ્યા ગોળ રાઉન્ડ પુરેલા છે, ગણા એ અધૂરા ગોળ ભરેલા છે જે જવાબ તમારો સાચો હોવા છતાં પણ તે ખોટો પડે તેમ છે તો દરેક વિદ્યાર્થી ને ખાસ સૂચન કે આ omr સીટ આવતીકાલે સોમવારે દરેક પોતાની સ્કૂલ માં લઇ જવી ને તમારા સ્કૂલ ના શિક્ષક શ્રી ગી્રુજી ને બતાવ જો તો તમારી આ omr સીટ માં તમારી સુ ભૂલો છે. તે બતાવશે ને બીજા ગણા વિદ્યાર્થી જોડાયેલ નથી તેમને પણ ખબર પડે કે આ omr સીટ કેવી રીતે ભરી શકાય.
👉ને હજુ પણ કોઈ પ્રસ્ન વિશે તકલીફ પડતી હોય તો તમારા સ્કૂલ ના ગુરુજી જોડે શીખી લો ને ત્યાં પણ જવાબ ના મળે તો અમારો કોન્ટેક્ટ કરજો તો બને એટલો એનો જવાબ આપવા ની અમે કોસીસ કરીશું.
એજ આશા સાથે સર્વે વિદ્યાર્થી ને તથા તમને આ પ્રેકટીશ માં સાથ આપણા તમારા દરેક વાલી શ્રી ઓ નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏

05/02/2023

અમારા પરમ મિત્ર તથા નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપ પ્રમુખ એવા શ્રી સંજયભાઈ મકવાણા રાલેજ ને તેમના જન્મ દિવસ પર ખુબ ખુબ અભિનંદન. ને ભગવાન પ્રભુ તેમના જીવન માં સેવા કીય ગુણ ની અપાર જ્યોત પ્રગટાવેલ છે તે તમામ તેમની ઈચ્છા ને સેવા ની આ પ્રવુતિ ઓ માં સદાય સહાયક બની રહે એમ પ્રભુ ને પ્રાર્થના. 🙏 🎂🎂🎂
આજ રોજ ખાસ એમના જન્મ દિન નિમિતે નવસર્જન ચેરી ટેબલ ટ્રસ્ટ ની વિશેસ પ્રવૃત્તિ માં Nmms ના વિધાર્થી ઓ માટે પેપર પ્રેકટીસ માટે ઓનલાઇન ટેસ્ટ રાખવામાં આવ્યો છે. 🎂🎂

👉દરેક વિદ્યાર્થી મિત્રો ને જણાવ વાનું કે તમારી આપડે એક પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.કે જેમાં આપડે 400 વિધાર્થી આપડા...
03/02/2023

👉દરેક વિદ્યાર્થી મિત્રો ને જણાવ વાનું કે તમારી આપડે એક પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.
કે જેમાં આપડે 400 વિધાર્થી આપડા કલાસ માં જોડાયેલા હતા પરતનું અત્યારે જો એ પરીક્ષા લેવા માટે આ 400 વિધાર્થી ને કોઈ એક જગ્યા પર પરીક્ષા લેવા માટે કોઈ સ્થળ ફાઇનલ મળે તેમ નથી.
👉તો આપ સર્વે ને નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટ ખુબ દિલ ગિરી વ્યક્ત કરીયે છીએ.
👉 તેમ છતાં પણ આપડે તમારી પરીક્ષા માટે આપડે આ રવિવાર તા. 05.02.2023 ના રોજ તમારા મોબાઈલ માં પરીક્ષા નું પેપર મુકવાના છે. તો તમામ આ રવિવારે સવારે 9 વાગે આ પેપર તમને મોબાઈલ થી મોકલવામાં આવશે. જેનું તમામ વિધાર્થી મિત્રો એ સવારે 9 કલાક થી 12 કલાક સુધી આ પરીક્ષા આપવાની રહેશે. જેની omr સીટ તમને આજે મોકલી આપિયે છીએ જેની પ્રિન્ટ કઢાવી લેવી દરેકે.
👉 તથા દરેકે 12 વાગ્યાં પછી તેના જવાબો મુકવામાં આવશે. તે દરેકે વિધાર્થી એ પોતે તપાસી લેવા ના રહેશે. તો તમને ખબર પડશે કે હવે તમારે પરીક્ષા માટે હવે બીજી કેટલી મેહનત કરવી પડશે.
👉તો દરેક વિધાર્થી ને નમ્ર વિનંતી કે omr સીટ ની કોપી કઢાવી લેજો આજે કે કાલે તો તમને રવિવારે પરીક્ષા નું પેપર લખી શકો.
આભાર દરેક વિધાર્થી મિત્રો નો.
👉અને પેપર તપસ્યા પછી દરેક ના જે પણ માર્ક્સ આવે તે આપડા ગ્રુપ માં મોકલી આપવા માં જે માં
1)વિધાર્થી નું નામ
2)મળેલ માર્ક્સ
3)સ્કૂલ નું નામ
આટલી વિગત મોકલી આપવી
🙏🙏🙏

શિક્ષણ થકી નવ સર્જન ના ઉદ્દેશય થી બનાવેલ નવસર્જન  ચેરીટેબલ ટ્રસ્ટ માં પોતાનું અમૂલ્ય દાન આપવા માટે સ્કેન કરી ને પોતાને આ...
31/01/2023

શિક્ષણ થકી નવ સર્જન ના ઉદ્દેશય થી બનાવેલ નવસર્જન ચેરીટેબલ ટ્રસ્ટ માં પોતાનું અમૂલ્ય દાન આપવા માટે સ્કેન કરી ને પોતાને આ સેવાકીય કામ માં સહકાર આપવા વિનંતી. 🙏🙏🙏 તમે આપેલા દાન માટે અમારું ગ્રુપ જરૂરિયાત મુજબ ના લાભાર્થી સુધી પહોંચાડી ને તમારા આપેલા આ મહાદાન ને તમારા આ વિચાર ને યોગ્ય જગ્યા વાપરી ભાવિ પેઢી ના ઉત્કર્ષ ના કાર્ય કરીએ એમ ભગવાન પ્રભુ ને પ્રાર્થના. 🙏🙏🙏🙏

આજ રોજ નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટ  રાલેજ દ્વારા ખંભાત ના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ સાહેબ ની શુભેચ્છક મુલાકાત કરવામાં આવી ...
22/12/2022

આજ રોજ નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટ રાલેજ દ્વારા ખંભાત ના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ સાહેબ ની શુભેચ્છક મુલાકાત કરવામાં આવી તેમજ તેમને ફુલ હાર તથા શાલ અને પુસ્તક થી સન્માનિત કરવામાં આવ્યા....

સમગ્ર ગુજરાતના શિક્ષણમાં આગવું સ્થાન ધરાવનાર,ચિત્રકૂટ એવોર્ડ વિજેતા,ગુજરાત રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર...
24/11/2022

સમગ્ર ગુજરાતના શિક્ષણમાં આગવું સ્થાન ધરાવનાર,ચિત્રકૂટ એવોર્ડ વિજેતા,ગુજરાત રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર,બાળ મનોવિજ્ઞાનના જાણકાર, ગુજરાતી ભાષા અને ગણિત વિષયના લેખક, , સૌને મદદ કરતા, અનેક બાળકો તેમજ શિક્ષકોના પ્રેરણા સ્ત્રોત,સતત કર્મશીલ, આદર્શ શિક્ષક,બાળકોના હિતેચ્છુ,મારા પથદર્શક,માર્ગદર્શક, પ્રેરણસ્રોત તથા નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટ ને તેના પ્રથમ પગથિયે જ એક આગાવી સિદ્ધિ અપાવનાર ને અમારા ટ્રસ્ટ ની જોડે હર હંમેશ માટે પૂર્ણ સહકાર આપનાર એવા રાજેશભાઈ પટેલ સાહેબને જન્મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન.....🎂🎂🎂🎂🎂🎂🎂

Address

Ralej
Khambhat

Telephone

+919725074430

Website

Alerts

Be the first to know and let us send you an email when Navsarjan Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Navsarjan Charitable Trust:

Shortcuts

Share