07/08/2025
આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિતે શાળા ના બાળકોને ગામ માં જ વણાટ કામ કરતા મહેન્દ્રભાઈ જોડ અને તેના પરિવાર ની મુલાકાત લીધી. જેમાં બાળકોએ કઈ રીતે વણાટ કામ થાય ? તેની પ્રત્યક્ષ માહિતી મેળવી અને મહેન્દ્રભાઈ દ્વારા વણાટ કામ ને લગતી ખૂબ સરસ માહિતી આપવામાં આવી. બાળકોને ખૂબ મજા આવી તેમજ જાણકારી પણ મળી.