05/06/2025
ધી પ્રેસિડેન્ટ સ્કૂલ 👑
સંસ્કાર સાથેનું ગુણવત્તા યુક્ત શિક્ષણ, બાળકોનો સર્વાંગી વિકાસ, સંગીત, સ્પોર્ટ્સ અને જ્ઞાન સાધના માટેનું સર્વોચ્ચ સર્વોત્તમ જ્ઞાનાલય એટલે ધી પ્રેસિડેન્ટ સ્કૂલ ...
આપની એક મુલાકાત અને શિક્ષણને લાગતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન ...
એક વાર મુલાકાત અવશ્ય લ્યો ...
-
ચંદુ સર - હેડ પ્રિન્સિપાલ
ધી પ્રેસિડેન્ટ સ્કૂલ - ખંભાલિયા