Shree Sarvoday High School- Keshod

Shree Sarvoday  High School- Keshod Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Sarvoday High School- Keshod, Middle School, Keshod.

07/06/2023
આપણી શાળાના કર્મચારી ડૉ.જે.એન.મોરીસાહેબ ને આજે પવિત્ર સુદામા ની ભુમી પોરબંદર ખાતે ph.D.ની પદવી એનાયત કરવામાં આવેલી છે.તો...
06/05/2023

આપણી શાળાના કર્મચારી ડૉ.જે.એન.મોરીસાહેબ ને આજે પવિત્ર સુદામા ની ભુમી પોરબંદર ખાતે ph.D.ની પદવી એનાયત કરવામાં આવેલી છે.તો શાળા પરિવાર ખૂબ હર્ષ ની લાગણી અનુભવે છે. ખૂબ આગળ વધો એવી શુભ કામનાઓ પાઠવે છે.આભાર

 #શ્રી_સર્વોદય_હાઇસ્કૂલ_કેશોદનાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા તા.13/07/2022નાં રોજ #વૃંદાવન_નિરાધાર_અબોલ_જીવ_આશ્રમ_રાણ...
13/07/2022

#શ્રી_સર્વોદય_હાઇસ્કૂલ_કેશોદનાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા તા.13/07/2022નાં રોજ
#વૃંદાવન_નિરાધાર_અબોલ_જીવ_આશ્રમ_રાણીંગપરા આશ્રમમાં અને તેની આજુબાજુનાં વિસ્તારમાં 25 જેટલાં વૃક્ષોનું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

"योग: कर्मसु कौशलम्”।આજ રોજ અમારી શાળામા શૈક્ષણિક વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા ૮મો વિશ્વ યોગ દિવસ-૨૦૨૨ ની ઉજવણી કર...
21/06/2022

"योग: कर्मसु कौशलम्”।
આજ રોજ અમારી શાળામા શૈક્ષણિક વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા ૮મો વિશ્વ યોગ દિવસ-૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવી હતી.સાથે આજનો દિવસ એકતા અને ભાઈચારાનો દિવસ છે.જે અન્ય સાથે જોડે એ યોગ છે. યોગ તમને તમારી પોતાની જાત સાથે સમગ્ર પ્રકૃતિ સાથે એકાકાર કરે છે. યોગ શરીર અને મન બેઉને સ્વસ્થ કરે છે.એવો સંદેશ આપતા વ્યક્તવ્યો બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા હતાં.વિશ્વ યોગ દિવસ પર બાળકો દ્વારા સૌને અપીલ કરવામા આવી હતી કે યોગને જીવનશૈલીનો હિસ્સો બનાવો. તંદુરસ્ત રહો અને મનદુરસ્ત પણ રહો.

Address

Keshod
362220

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Sarvoday High School- Keshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category