25/01/2020
ગુજરાત વન વિભાગ દ્વારા આયોજિત દ્વિદિવસીય પ્રકૃતિ શિક્ષણ શીબીર @ સાસણ (ગીર). કુદરતના સાનિધ્યમાં કુદરતને સમજવા સાથે ટ્રેકિંગ અને કેંપીંગની અને દેવળીયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનરાજને નજીકથી નિહાળવાની વિદ્યાર્થીઓએ મજા લીધી. ગુજરાત વનવિભાગ અને સાસણ રેંજ વન્યપ્રાણી સંરક્ષણ વિભાગનો આભાર.