03/12/2024
*આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ*
➖સંયુકત રાષ્ટ્રસંઘ (UN) દ્વારા વર્ષ 1992માં 3 ડિસેમ્બરને *'આંત૨રાષ્ટ્રીય વિકલાંગ દિવસ'* તરીકે જાહેર ક૨વામાં આવ્યો હતો.
➖આ દિવસ જાહે૨ ક૨વાનો મુખ્ય હેતુ સમાજ અને વિકાસના તમામ ક્ષેત્રોમાં વિકલાંગ વ્યકિતઓના અધિકાર જળવાઈ ૨હે અને તેમની સુખાકારી માટે પ્રોત્સાહન આપવાનો છે.
➖ તેમજ વિકલાંગ વ્યકિતના સમાજીક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક જીવનની પરિસ્થિતિ વિશે જાગૃતિ લાવવાનો છે.