P.m.shri KANYA SHALA Kathlal

P.m.shri KANYA SHALA Kathlal EVERY CHILD IS SPECIAL
One book, one pen, one child and one teacher can change the world. P.M.SHRI.KANYA SHALA KATHLAL

શાળામાં નવેમ્બર માસમાં થયેલ વિવિધ પ્રવૃત્તિઓ નો આ અંકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
07/12/2024

શાળામાં નવેમ્બર માસમાં થયેલ વિવિધ પ્રવૃત્તિઓ નો આ અંકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

ભાર વિનાનું ભણતર... બાળકો દફતર લીધા વગર જ શાળામાં આવે..અને પ્રત્યક્ષ જ્ઞાન મેળવે. બાળકોને પ્રત્યક્ષ મળતું જ્ઞાન હંમેશા ય...
30/11/2024

ભાર વિનાનું ભણતર... બાળકો દફતર લીધા વગર જ શાળામાં આવે..અને પ્રત્યક્ષ જ્ઞાન મેળવે. બાળકોને પ્રત્યક્ષ મળતું જ્ઞાન હંમેશા યાદ રહેતું હોય છે..તેથી પ્રત્યક્ષ અનુભવ મળે તે હેતુથી નજીકના થોરી વાસની મુલાકાત લેવામાં આવી. લાકડામાંથી બેટ બનાવવાનો ગૃહ ઉદ્યોગ, લાકડાના વિવિધ રમકડાઓ ,છાબડી જેવી વસ્તુઓ ની બનાવટ વિશે જાણકારી મેળવી...

શાળામાં જિલ્લા ફેર બદલી થી ધોરણ 6 થી 8 માં આવેલ ભાષા શિક્ષકશ્રી જસવંતસિંહ વજેસિંહ બારૈયા નું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ...
30/11/2024

શાળામાં જિલ્લા ફેર બદલી થી ધોરણ 6 થી 8 માં આવેલ ભાષા શિક્ષકશ્રી જસવંતસિંહ વજેસિંહ બારૈયા નું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું. શિક્ષક શ્રી જસવંતસિંહ ને ખુબ ખુબ શુભેચ્છાઓ...💐💐

શાળામાં આજે ધોરણ 1 થી 5 માં જિલ્લા ફેર બદલી થી હાજર થયેલ શિક્ષક શ્રી સતીશભાઈ જયંતીભાઈ પટેલનું શાળા પરિવાર વતી પુષ્પગુચ્છ...
27/11/2024

શાળામાં આજે ધોરણ 1 થી 5 માં જિલ્લા ફેર બદલી થી હાજર થયેલ શિક્ષક શ્રી સતીશભાઈ જયંતીભાઈ પટેલનું શાળા પરિવાર વતી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. સતીશભાઈ ને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ...

બાળકોને શારીરિક શિક્ષણ અને યોગ અંગે પાયાનું જ્ઞાન તેમજ રમતગમત ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે યોગ/રમત ગમત/કોચ ની ભરતી...
22/11/2024

બાળકોને શારીરિક શિક્ષણ અને યોગ અંગે પાયાનું જ્ઞાન તેમજ રમતગમત ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે યોગ/રમત ગમત/કોચ ની ભરતી માટે જાહેરાત.... લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમયગાળામાં અરજી કરવી...

17/11/2024

આવો... શાળા તમારી રાહ જુએ છે.....

શાળાનું પોતાનું ઈ. મેગેઝિન - ઘડતર ... ઑક્ટોબર.2024 દરમિયાન શાળામાં થયેલ વિવિધ પ્રવૃતિઓનો સમાવેશ આ અંકમાં કરવામાં આવ્યો r...
02/11/2024

શાળાનું પોતાનું ઈ. મેગેઝિન - ઘડતર ... ઑક્ટોબર.2024 દરમિયાન શાળામાં થયેલ વિવિધ પ્રવૃતિઓનો સમાવેશ આ અંકમાં કરવામાં આવ્યો r.

પી.એમ.શ્રી પ્રાથમિક કન્યા શાળા પરિવાર વતી સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ...
31/10/2024

પી.એમ.શ્રી પ્રાથમિક કન્યા શાળા પરિવાર વતી સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ...

શાળાના આચાર્ય દિલીપભાઈ અને ભૂતપૂર્વ આચાર્યશ્રી નીતાબેન બંનેનો   જોગાનુજોગ એકજ દિવસે જન્મદિવસ... શાળા પરિવાર અને બાળકો દ્...
26/10/2024

શાળાના આચાર્ય દિલીપભાઈ અને ભૂતપૂર્વ આચાર્યશ્રી નીતાબેન બંનેનો જોગાનુજોગ એકજ દિવસે જન્મદિવસ... શાળા પરિવાર અને બાળકો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. બાળકોને ચોકલેટના બદલે ફ્રુટ ડિશ અને ડ્રાય ફ્રુટ વહેંચીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

Address

Near Main Bajar
Kathlal

Website

Alerts

Be the first to know and let us send you an email when P.m.shri KANYA SHALA Kathlal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category