28/11/2025
આચાર્યશ્રી કુ. ધારાબેન આઈ. ઠાકર ના માર્ગદર્શન હેઠળ SVS કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025-26 માં સરકારી મા ઉ મા શાળા છીપિયાલ નો વિભાગ-3 Green Energy માં પ્રથમ ક્રમ આવેલ છે તે બદલ ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો, તેમને પ્રોત્સાહન પૂરું પાડનાર શિક્ષકો તથા તમામ શાળા પરિવારના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન💐💐💐