ShriChaitanyaji

ShriChaitanyaji Shri Chaitanyaji is Astrologer,Palmist,Vastushastri and Shrimad Bhagavat, Ramyan, Shivpuran ,Devipuran.He get Master Degree (M.A) in Astrology.

Shri chaitanayaji Famous Vedic Astrologer , Palmist , Vastushastri and kathakar. He get Master Degree (Master of Astrologer) in Astrology from Baroda Sanskrit Mahavidhyalya (M.S University-Baroda). Current Focus Area: Research on Astrology,Teaching Astrology and gives astrological guidance on life issues.


: Our Services :

* Astrology *

* Horoscope *

* Palmistry *

* Vastushastra *

* Katha *

* Satsang *

* Karma Kand *

* Contact Us :

ph: +91 81602 70718 / +91 99254 70539

My New visiting card.
17/02/2021

My New visiting card.

12/02/2021

Natural Emerald (Mercury stone=Budh stone)
Astrologer n Vastu guru. Mo=9925470539

अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशालाकया |चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ||
16/07/2019

अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशालाकया |
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ||

16/07/2019

" તસ્મૈ શ્રી ગુરુવે નમઃ"
આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર અને પાવન અવસર પર દરેક મિત્રો ને હાર્દિક શુભકામના.
ગુરુદેવ દત્ત નર્મદે હર ઓમ નમઃ શિવાય

*खंडग्रास चंद्र ग्रहण*

16 जुलाई 2019 मंगलवार आषाढ़ शुक्ल पूर्णिमा को रात्री 1: 32 मिंट से ग्रहण चालू होगा मोक्ष 4 बजकर 30 मिंट में होगा कुल मिलाकर चंद्र ग्रहण 2 घंटे 58 मिंट का होगा।
🌒 149 साल बाद बन रहा है चंद्रग्रहण के साथ गुरु पूर्णिमा का संयोग,

🌒 यह ग्रहण उत्तराषाढ़ा नक्षत्र एवं धनु मकर राशि मण्डलपर मान्य है अतः इन राशि वालो को ग्रहण दर्शन नही करना चाहिए।
🌒 मेष सिंह वृश्चिक ओर मिथुन राशि वालो के लिए मध्यम है । कर्क तुला कुम्भ राशि वालो के लिए शुभ है । वृषभ , कन्या , धनु ओर मकर राशि वालो के लिए अशुभ है । इन राशि वालो को दान पुण्य मंत्र जप अपने ईस्ट देव का करना चाहिए ।

🌒 चुकी यह ग्रहण कर्क की संक्राति के दिन होगा सो भारत के लिये इम्तहां की घड़ी साबित होगा ।
સાવધાની ચંદ્ર ગ્રહણ

16 જુલાઈએ ચંદ્ર ગ્રહણ, ભારતમાં દેખાશે અને 8 રાશિ ઉપર અશુભ અસર પડશે.
ધર્મ ડેસ્ક: અષાઢ મહિનાની પૂર્ણમા એટલે કે 16 જુલાઈના રોજ થનાર ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે. જ્યોતિષાચાર્ય ચૈતન્ય મહારાજ ના જણાવ્યા મુજબ ભારતમાં આ ગ્રહણ 16-17 જુલાઈની રાતના લગભગ 1.31 વાગ્યે શરૂ થશે. ગ્રહણનો મધ્ય સમય રાતના 3.01 મિનિટ રહેશે. જ્યારે સવારના 4.30 વાગ્યે ગ્રહણ પૂરું થશે. ચંદ્ર ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા સૂતક લાગે છે. જે 16 જુલાઈના દિવસે સાંજે 4.30 વાગ્યે શરૂ થશે અને ગ્રહણ પૂરું થવાની શાથે તે પૂરું થશે.

આ દિવસે ગુરુ પૂર્ણિમાં છે, તેથી ગુરુ પૂજન અને અન્ય શુભ કામ સૂતક સમય પહેલા એટલે કે સાંજના 4.30 પહેલા કરી લેવા જોઈએ.

ગ્રહણના સમયે આ કામ ન કરવું જોઈએ
ગ્રહણના સમયે માથામાં તેલ નાંખવું, ભોજન કરવું, પાણી પીવું, ઊંઘવુ, વાળ ખુલ્લા રાખવા, શરીર સુખ માણવું, દાંતણ કરવું, કપડાંને ધોવા, તાળું ખોલવાની મનાઈ કરાઈ છે.

ગ્રહણના સમયે ઊંઘવાથી બીમારી વધે છે. મળ ત્યાગવાથી પેટમાં કૃમિ રોગ વધવાની સંભાવના છે.માલિશ પણ ન કરવું જોઈએ.

દેવી ભાગવતમાં જણાવાયું છે કે સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણના સમયે ભોજન ભોજન કરનાર વ્યક્તિને પેટની બીમારી પરેશાન કરે છે. આવી વ્યક્તિને આંખ કે દાંતના રોગ થઈ શકે છે.

ગ્રહણના ત્રણ પહોરપહેલા ભોજન કરી લેવું જોઈએ. (ત્રણ કલાકનું એક પહોર હોય છે) વૃદ્ધ, બાળક અને બીમાર વ્યક્તિએ એક પહોર પહેલા જમી લેવું જોઈએ.

ગ્રહણના દિવસે છોડ કે વૃક્ષના પાંદ, ઘાસ, લાકડી અને ફૂલને તોડવા ન જોઈએ.

સ્કંદ પુરાણ મુજબ ગ્રહણના સમયે બીજાનું અન્ન ખાવાથી પુણ્ય નષ્ટ થાય છે.

ગ્રહણના સમયે કોઈ પમ શુભ કામ કે નવું કામ કરવું ન જોઈએ.
ગ્રહણ સમયે શું કરવું જોઈએ
ગ્રહણ શરૂ થથા પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા, યજ્ઞ,જપ કરવા જોઈએ.

વેદવ્યાસજીએ જણાવ્યું છે કે ચંદ્રગ્રહણમાં કરવામાં આવેલું પુણ્યકર્મ (જપ,ધ્યાન, દાન વગેરે) એક લાખ ગણુ થઈ જાય છે અને સૂર્ય ગ્રહણમાં કરવામાં આવેલું પુણ્યનું કામ દસ લાખ ગણુ ફળ આપે છે.

ગ્રહણના સમયે ગુરુમંત્ર, ઈષ્ટમંત્ર કે ભગવાનના નામનો જાપ કરવો જોઈએ.

ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરી શ્રદ્ધા મુજબ બ્રાહ્મણને દાન આપવું જોઈએ.

ગ્રહણ પછી જૂના પાણી, અન્નનો નષ્ટ કરી નવું ભોજન બનાવવું જોઈએ. માટલામાં તાજુ જળ ભરવું જોઈએ.

ગ્રહણ પૂરું થયા પછી સૂર્ય કે ચંદ્ર જેનું ગ્રહણ હોય તેનું શુદ્ધ જોઈને ભોજન કરવું જોઈએ.

ગ્રહણકાળમાં સ્પર્શ કરવામાં આવેલ વસ્ત્રને ધોઈ લેવા જોઈએ અને વ્યક્તિએ પણ વ્યક્તિ સાથે સ્નાન કરવું જોઈએ.

ગ્રહણના સમયે ગાયને ઘાસ, પક્ષિઓને અન્ન, જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તેનું ફળ અનેક ગણું મળે છે.
આ 8 રાશિ ઉપર અશુભ અસર પડશે.
જ્યોતિષાચાર્ય શ્રી ચૈતન્ય મહારાજ ના જણાવ્યા મુજબ મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકો ઉપર આ ગ્રહણની અશુભ અસર પડશે. આ રાશિના જાતકોએ સંભાળીને રહેવું.

કર્ક, તુલા, કુંભ અને મીન રાશિના જાતકો ઉપર આ ચંદ્ર ગ્રહણની અશુભ અસર પડશે નહીં.

શ્રી ચૈતન્ય મહારાજ
( જ્યોતિષ આચાર્ય એમ.એસ.યુનિવર્સિટી , સંસ્કૃત વિશ્વ વિદ્યાલય વડોદરા)
( માસ્ટર ઓફ એસ્ટ્રોલોજી, ફોરેન રિટર્ન)
મો=9925470539/8160270718)
નોંધ= જ્યોતિષ જન્માક્ષર કે કુંડલી ના સચોટ માર્ગદર્શક.

On occasion of holy Shri Ram Navami, We are launching our new website with the latest features. Please have a visit to o...
14/04/2019

On occasion of holy Shri Ram Navami, We are launching our new website with the latest features. Please have a visit to our website and share your feedback. Your valuable feedback will be highly appreciated!

http://www.shrichaitanyaji.com/

Shri Chaitanyaji has been practicing astrology for over ten years with mastery of the subject coupled with a deep perception and understanding of the practical aspects of life. He is a post graduate in Astrology from M.S University, Vadodara(Gujarat). For his predictions, he utilizes his knowledge a...

“राम आपके जीवन में प्रकाश लायें! राम आपके जीवन को सुंदर बनायें! तेज कर अज्ञान का अंधकार, आपके जीवन में ज्ञान का प्रकाश आ...
14/04/2019

“राम आपके जीवन में प्रकाश लायें! राम आपके जीवन को सुंदर बनायें! तेज कर अज्ञान का अंधकार, आपके जीवन में ज्ञान का प्रकाश आये!!
श्री रामनवमी की शुभकामनायें!

May God paint the canvas of your life with the colours of Joy, Love, Happiness, Prosperity, Good Health, and success. Wi...
21/03/2019

May God paint the canvas of your life with the colours of Joy, Love, Happiness, Prosperity, Good Health, and success. Wishing you a Happy Holi.

दिव्य कुम्भ, भव्य कुम्भ
03/02/2019

दिव्य कुम्भ, भव्य कुम्भ

A customer talking about their experience with you is worth ten times that which you write or say about yourself.
30/11/2018

A customer talking about their experience with you is worth ten times that which you write or say about yourself.

Greetings on the auspicious occasion of Durga Ashtami. May Maa Durga fulfill everyone’s aspirations, further the atmosph...
17/10/2018

Greetings on the auspicious occasion of Durga Ashtami. May Maa Durga fulfill everyone’s aspirations, further the atmosphere of joy and eliminate all evil from our society.

Have a blessed Durga Puja!

यथा ह्येकेन चक्रेण न रथस्य गतिर्भवेत् ।एवं परुषकारेण विना दैवं न सिद्ध्यति ।।
27/09/2018

यथा ह्येकेन चक्रेण न रथस्य गतिर्भवेत् ।
एवं परुषकारेण विना दैवं न सिद्ध्यति ।।

यथा चतुर्भिः कनकं परीक्ष्यते निर्घषणच्छेदन तापताडनैः। तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा।।
26/09/2018

यथा चतुर्भिः कनकं परीक्ष्यते निर्घषणच्छेदन तापताडनैः।
तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते त्यागेन शीलेन गुणेन कर्मणा।।

Address

Karjan
391240

Telephone

+919925470539

Website

Alerts

Be the first to know and let us send you an email when ShriChaitanyaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ShriChaitanyaji:

Shortcuts

Share