Gangadhara Primary school

Gangadhara Primary school Government of Gujarat

તિરંગા યાત્રા ગંગાધરા પ્રાથમિક શાળા
08/08/2024

તિરંગા યાત્રા ગંગાધરા પ્રાથમિક શાળા

મારી માટી, મારો દેશ 🇮🇳"મેરી મિટ્ટી મેરા દેશ" 🇮🇳 રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરી દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપ...
10/10/2023

મારી માટી, મારો દેશ 🇮🇳

"મેરી મિટ્ટી મેરા દેશ" 🇮🇳

રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરી દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત

"મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત "અમૃત કળશ યાત્રા"નો જેમાં બારડોલી ધારાસભ્ય શ્રી Ishwar Parmar તથા Gangadhara Primary school શાળા ના બાળકો અને શિક્ષકો દ્વારા હર્ષભેર પોતાના વતનની માટી અને અક્ષત અમૃત કળશમાં અર્પિત કરીને રાષ્ટ્રધર્મ નિભાવ્યો.
જેમાં તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી તથા સભ્યો અને ગંગાધરા ગામના સરપંચશ્રી તથા વડીલ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં..

Miss gorma competition held at Gangadhara Primary school
05/07/2023

Miss gorma competition held at Gangadhara Primary school

Highlights of Annual function 2022-23
04/04/2023

Highlights of Annual function 2022-23

ગંગાધરા પ્રાથમિક શાળા વાર્ષિક ઉત્સવ અને વાલી સમેલન- બાળકો ધ્વારા રજુ થયેલી  કૃતિઓની ઝાંખી ...
30/03/2023

ગંગાધરા પ્રાથમિક શાળા વાર્ષિક ઉત્સવ અને વાલી સમેલન- બાળકો ધ્વારા રજુ થયેલી કૃતિઓની ઝાંખી ...

ગંગાધરા પ્રાથમિક શાળા વાર્ષિક ઉત્સવ અને વાલી સમેલન -પ્રાર્થના, મહેમાનોનુ સ્વાગત,દીપ પ્રાગટ્ય,ઇનામ વિતરણ, શ્રેષ્ઠ વિદ્યાર...
30/03/2023

ગંગાધરા પ્રાથમિક શાળા વાર્ષિક ઉત્સવ અને વાલી સમેલન -પ્રાર્થના, મહેમાનોનુ સ્વાગત,દીપ પ્રાગટ્ય,ઇનામ વિતરણ, શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ,દાતાઓનુ સન્માન અને આનદ માણતા બાળકો અને વાલીઓ...

26 મી જાન્યુઆરી 2023 ઉજવણી કાર્યક્રમ.દીકરીની સલામ દેશને નામ..
26/01/2023

26 મી જાન્યુઆરી 2023 ઉજવણી કાર્યક્રમ.
દીકરીની સલામ દેશને નામ..

Navratri compilations and celebration
29/09/2022

Navratri compilations and celebration

07/06/2021
Stay safe
27/04/2021

Stay safe

Address

Gangadhara Primary School
Kareli

Alerts

Be the first to know and let us send you an email when Gangadhara Primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category