Shri Maneklal Desai Kishor Mandir

Shri Maneklal Desai Kishor Mandir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri Maneklal Desai Kishor Mandir, Education, Dakor Road, Kapadwanj.

 #વિદાય_સમારંભ #શ્રી_હીનાબેનશું તમે પણ હીના ટીચરના વિદ્યાર્થી રહી ચૂક્યા છો?જો "હા" તો વિદ્યાર્થીકાળની તેમની સાથેની કોઈ ...
02/09/2024

#વિદાય_સમારંભ
#શ્રી_હીનાબેન
શું તમે પણ હીના ટીચરના વિદ્યાર્થી રહી ચૂક્યા છો?
જો "હા" તો વિદ્યાર્થીકાળની તેમની સાથેની કોઈ એક ક્ષણ અહીં શૅર કરશો તો આનંદ થશે.

14/08/2022

જય હિંદ🇮🇳

સૂર્યઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરતી જિલ્લાની સર્વપ્રથમ પ્રાથમિક શાળાનું ગૌરવ પ્રાપ્ત કરાવવા બદલ..    સોલાર રૂફટોપ સિસ્ટ...
27/11/2019

સૂર્યઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરતી જિલ્લાની સર્વપ્રથમ પ્રાથમિક શાળાનું ગૌરવ પ્રાપ્ત કરાવવા બદલ..

સોલાર રૂફટોપ સિસ્ટમ એટલે નવા જમાનાનું સેવિંગ એકાઉન્ટ.

થોડા સમયથી શાળાને વીજ ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા સોલાર સિસ્ટમનું કામ ચાલતું હતું.જે આજે પૂર્ણ કરી તેમાંથી ઉત્પન્ન થતી વીજળી વાપરવા માટે તેનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

" એક શામ બચ્ચો કે નામ "શ્રી માણેકલાલ દેસાઈ કિશોર મંદિર,કપડવંજ"રસોત્સવ" કાર્યક્રમ ૫-૧-૨૦૧૮
07/01/2018

" એક શામ બચ્ચો કે નામ "
શ્રી માણેકલાલ દેસાઈ કિશોર મંદિર,કપડવંજ
"રસોત્સવ" કાર્યક્રમ ૫-૧-૨૦૧૮

02/01/2018
07/12/2017
05/12/2017

શ્રી મા.દે.કિશોર મંદિર :તા - ૫/૧૨/૨૦૧૭ ને મંગળવાર ના રોજ શાળાએ પ્રગતિના ૪૯ વર્ષ પૂરા કરી ૫૦ મા વર્ષ મા પ્રવેશ કર્યો.
શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ ૫૦ મુ વર્ષ એક અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે તો તેની શરૂઆત આજથી જ એટલે કે શાળાના સ્થાપના દિન ૫ મી ડિસેમ્બરને શાળાનો જન્મદિવસ તરીકે ઉજવીને કરી છે.
આજે બાળકો એ શાળાનો શણગાર કરીને સજાવી હતી અને ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા નાના ભૂલકાઓ એ બર્થડે માટેનું અભિનય ગીત રજુ કર્યું હતુ.શાળાના શિક્ષિકા બેન અને એક વિદ્યાર્થીની એ શાળાના ઇતિહાસ દર્શન કરાવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમમા મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (શ્રી વૃંદ શાહ, શ્રી રીનલ પટેલ, શ્રી હેમાંગ વર્મા) તથા કપડવણજ કેળવણી મંડળના મંત્રી શ્રી નીલાબેન પંડ્યા ,શાળાના કન્વીનર સમીરભાઈ શાહ વગેરે એ ઉપસ્થિત રહી બાળકોના આ કાર્યક્રમને દિપાવ્યો હતો અને પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન પણ કર્યું હતુ. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાના વિકાસ માટે અનુદાન પણ આપ્યું હતુ.ઉજવણી નાં ભાગરૂપે દરેક બાળકોને ચોકલેટ આપી મોં મીઠુ કરાવ્યું હતુ.ત્યારબાદ શાળાના અંદાજે ૧૧૦૦ બાળકોએ રંગપુરણી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આખો દિવસ બાળકોએ એક BIRTH-DAY ની જેમ જ ઉજવ્યો હતો
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાપરિવાર દ્રારા કરવામાં આવ્યુ હતુ.

શાળાનો ૫૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ...
05/12/2017

શાળાનો ૫૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ...

Science Activity (Separation of substances)
28/11/2017

Science Activity (Separation of substances)

Address

Dakor Road
Kapadwanj
387620

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 7:30am - 11:40am

Alerts

Be the first to know and let us send you an email when Shri Maneklal Desai Kishor Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category