English class with Jani Sir

English class with Jani Sir Anyone who is curious to learn English grammar easily.... should be with me..

28/08/2023

Learn all the Tense easily on my YouTube channel

Share your videos with friends, family, and the world

25/06/2023
26/05/2023
05/04/2023
મારા આ વિડીયો માંથી .....👉પૂર્ણ વર્તમાનકાળ નો ઉપયોગ ક્યારે થાય છે? 👉પૂર્ણ વર્તમાન કાળ ની વાક્ય રચના કેવી હોય છે?👉 તેને ક...
20/07/2021

મારા આ વિડીયો માંથી .....
👉પૂર્ણ વર્તમાનકાળ નો ઉપયોગ ક્યારે થાય છે?
👉પૂર્ણ વર્તમાન કાળ ની વાક્ય રચના કેવી હોય છે?
👉 તેને કેવી રીતે ઓળખી શકાય? તથા
👉 ઉદાહરણ સહિત ની સમજુતી મળી રહેશે. તો આ વીડિયો જોઈને તેમાંથી કાળ નોટબુકમાં લખો સમજો અને તૈયાર કરો

Explained by Jani Sir

👉મારા આ વિડીયો દ્વારા 👉તમે ચાલુ વર્તમાન કાળ નો ઉપયોગ ક્યારે થાય છે?👉 કાળ ની વાક્ય રચના અને વાક્યો બનાવતી વખતે શું ધ્યાનમ...
14/07/2021

👉મારા આ વિડીયો દ્વારા
👉તમે ચાલુ વર્તમાન કાળ નો ઉપયોગ ક્યારે થાય છે?
👉 કાળ ની વાક્ય રચના અને વાક્યો બનાવતી વખતે શું ધ્યાનમાં રાખી શું? તેની સમજૂતી
👉તથા કાળ ને ઓળખવા માટે ના શબ્દોની માહિતી અને સમજૂતી મળશે👉 તો દરેક વિદ્યાર્થીઓ આ વિડિયો જુઓ કાળ શીખો અને નોટબુકમાં લખી રાખો

Explained in Gujarati

👉મારા આ વિડીયોમાંથી તમને👉 સાદા ભવિષ્ય કાળ નો ઉપયોગ તેની વાક્યરચના ની સમજુતી અને ઉદાહરણ સાથે કાળ ની સમજુતી મળી રહેશે👉 તો ...
14/07/2021

👉મારા આ વિડીયોમાંથી તમને
👉 સાદા ભવિષ્ય કાળ નો ઉપયોગ તેની વાક્યરચના ની સમજુતી અને ઉદાહરણ સાથે કાળ ની સમજુતી મળી રહેશે
👉 તો આ વિડિયો જુઓ... તેમાંથી તમારી નોટબુકમાં કાળ લખો અને તૈયાર કરો

Explained in Gujarati

મારા આ વીડિયોમાં તમને 👉સાદા ભૂતકાળ નો ઉપયોગ ક્યારે થાય છે ?👉સાદા ભૂતકાળ ની વાક્યરચના અને તેની સમજૂતી👉 આ કાળ ની ઓળખ અને ઉ...
14/07/2021

મારા આ વીડિયોમાં તમને
👉સાદા ભૂતકાળ નો ઉપયોગ ક્યારે થાય છે ?
👉સાદા ભૂતકાળ ની વાક્યરચના અને તેની સમજૂતી
👉 આ કાળ ની ઓળખ અને ઉદાહરણો દ્વારા સમજૂતી મળશે...
👉 તો આ વિડિયો જુઓ.. આપેલી માહિતી લખો અને કાળ તૈયાર કરો..

Explained in Gujarati

આ વીડિયોમાં સાદા વર્તમાનકાળ ના વાક્યો માં👉 હકાર વાક્ય માં ક્રિયાપદ ની પાછળ કયો પ્રત્યય ક્યારે લાગશે તેની સમજૂતી આપી છે 👉...
03/07/2021

આ વીડિયોમાં સાદા વર્તમાનકાળ ના વાક્યો માં
👉 હકાર વાક્ય માં ક્રિયાપદ ની પાછળ કયો પ્રત્યય ક્યારે લાગશે તેની સમજૂતી આપી છે
👉નકાર અને પ્રશ્નમાં Do /does ક્યારે લખાશે તેની સમજૂતી આપી છે
👉 ક્રિયાપદ ની પાછળ પ્રત્યે ક્યારે લગાડાઈ નહી તેની સમજૂતી આપેલી છે અને
👉 સાથે સાથે સાદા વર્તમાન કાળ ને સરળતાથી ઓળખી શકાય તેવા ઓળખના શબ્દોની યાદી પણ આપી છે
👉 તો આ વિડીયો ચોક્કસ પણે જુઓ અને સમજો ...
👉મારી youtube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ ચોક્કસપણે સબ્સ્ક્રાઇબ કરજો...Jani Sir

Part-3

મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો... 👉સાદા વર્તમાનકાળ ના વાક્યો કેવી રીતે બનાવીને લખાય છે ?👉 વાક્યો બનાવતી વખતે શું યાદ રાખવુ...
02/07/2021

મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો...
👉સાદા વર્તમાનકાળ ના વાક્યો કેવી રીતે બનાવીને લખાય છે ?
👉 વાક્યો બનાવતી વખતે શું યાદ રાખવું પડશે ?
તેની સમજૂતી આ વીડિયોમાં આપી છે તો વિડિયો જુઓ અને સમજૂતી મેળવો...
Subscribe my YouTube channel also...

Part -2

https://youtu.be/naap1BIBTBo👉સાદા વર્તમાન કાળ ના 15 ઉપયોગ કયા કયા છે?👉 અને એ પંદર વાક્યો માં સાદો વર્તમાન કાળ કેવી રીતે ...
30/06/2021

https://youtu.be/naap1BIBTBo
👉સાદા વર્તમાન કાળ ના 15 ઉપયોગ કયા કયા છે?
👉 અને એ પંદર વાક્યો માં સાદો વર્તમાન કાળ કેવી રીતે વપરાય છે?
તેની સમજૂતી મેં આ વીડિયોમાં આપી છે તો....
👉આ વિડીયો જોવો અને સાદા વર્તમાનકાળ ના ઉપયોગો શીખો.
👉જો મારી youtube ચેનલ હજુ સુધી Subscribe નથી કરી તો અંગ્રેજી વ્યાકરણના ધોરણ ૯ થી ૧૨ સુધીના વીડિયોસ જોવા માટે ચોક્કસ Subscribe કરજો 😊👆

Simple present tense... Part -1

Address

Kapadwanj

Alerts

Be the first to know and let us send you an email when English class with Jani Sir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category