Vaghas primary school

Vaghas primary school My school activity page...

23/06/2022
"ગમતી શાળા"શાળાના સ્ટાફ મિત્રો સાથે કલર કામ -સવારથી સાંજ...(3 day)સાંજ પડે કામ કરવાનો એક આત્મસંતોષ સાથે ચાની એક ચૂસકી......
10/09/2020

"ગમતી શાળા"

શાળાના સ્ટાફ મિત્રો સાથે કલર કામ -સવારથી સાંજ...(3 day)
સાંજ પડે કામ કરવાનો એક આત્મસંતોષ સાથે ચાની એક ચૂસકી....ઔર એક સેલ્ફી તો બનતી હૈ..🔭
કેટલાક એવા કામ કરવા જોઈએ જેના પરિપત્રો/ નિયમો ન હોય તેમ છતાય શાળા-બાળકોના હિતમાં હોય અને આનંદ પણ આપે.....

નવો દિવસ છે નવી વાત કરીએ,
કાલે હારી ગયા હતા તો શું થયું,
ચાલો આજે નવી શરૂઆત કરીએ...
વઘાસ પ્રાથમિક શાળા.
મારી કલ્પનાની શાળા

Morning
23/11/2019

Morning

 #પુસ્તક  #પ્રદર્શન
23/11/2019

#પુસ્તક #પ્રદર્શન

19/07/2019

સાહેબ(આનંદભાઈ ગામીત)...સમયપત્રક મુજબ તો અત્યારે PT નો પિરિયડ છે.....તો ચાલો રમાડો..🏁🏁🏁

 ...Grow..More Trees....🌳🌳🌴🌳🌴🌳🌴🌳
05/06/2019

...
Grow..More Trees....🌳🌳🌴🌳🌴🌳🌴🌳

"મારી બેન્ક મારી બચત"
02/06/2019

"મારી બેન્ક મારી બચત"

જન્મદિનની શુભકામનાઓ💐💐મનીષા,આશા,ઇલા
06/04/2019

જન્મદિનની શુભકામનાઓ💐💐
મનીષા,આશા,ઇલા

Address

Vaghas, Kapadwaj, Kheda
Kapadvanj
387620

Alerts

Be the first to know and let us send you an email when Vaghas primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share