Kalol primary school no 8

Kalol primary school no 8 kalol primary school is established 18 Aug 1870

22/10/2025

સ્નેહીશ્રી....
👏 નવા વર્ષના રામ રામ*
આજથી શરૂ થતું નવું વર્ષ, વિક્રમ સવંત ૨૦૮૨
*નવા વિચાર,નવી આશાઓ અને નવા સંકલ્પની* સાથે આપશ્રીને તથા આપશ્રીના પરિવારની જીવનયાત્રામાં તમામ *સુખ,શાંતિ અને સમૃદ્ધિ સલામતી* આપે...
સદભાવનાની અવિરત જયોત સદાયને માટે ઝગમગતી રહે...
આપ અને આપનો પરિવાર *સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ* થાય...
*નવું વર્ષ* ઉત્સાહી પ્રગતિમય આનંદમય અને સંપૂર્ણ તંદુરસ્ત બની રહે તથા દરેક ક્ષેત્રમાં ઉત્તરોતર વધારો થાય ...

*એવી પરમ કૃપાળુ પરમેશ્વરને નત મસ્તક પ્રાર્થના.*

આપશ્રી તથા આપશ્રીના પરિવારને વંદન સહ મારા અને અમારા સૌ પરીવાર જનો વતી હૃદયપૂર્વકની શુભકામનાઓ...
નવીન ઠક્કર
*🎉🙏🏻🎊💥✨💐🌹🦚

HAPPY DIWALI & HAPPY NEW YEAR
20/10/2025

HAPPY DIWALI & HAPPY NEW YEAR

19/10/2025
19/10/2025

Address

Main Bazar Near Brc Bhavan
Kalol
382721

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalol primary school no 8 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share