Bhimasan prathmik shala

Bhimasan prathmik shala bhimasan primary school is govt school, basically situated village of bhimasan ta:kalol dist: gandhinagar. 278 students are studying in this school.

આપણા માનનીય વડાપ્રધાન ના ગામની મુલાકાત આજે રેલ્વે દ્વારા મારા કુટુંબ સાથે લીધી...ખૂબ મજા આવી..
30/12/2024

આપણા માનનીય વડાપ્રધાન ના ગામની મુલાકાત આજે રેલ્વે દ્વારા મારા કુટુંબ સાથે લીધી...ખૂબ મજા આવી..

Trip # vadnagar
30/12/2024

Trip # vadnagar

Trip # vadnagar by train with family
30/12/2024

Trip # vadnagar by train with family

30/11/2024
Congratulations shashidhar
29/11/2024

Congratulations shashidhar

17/11/2024

*ઘરનું જમવાનું... બહારનું જમવાનું... હોટલમાં જમવાનું*
એક હાઈસ્કૂલના સેમિનારમાં હોલમાં નીચે સુંદર પાથરણાં પાથર્યા છે.. હાઈસ્કૂલની અમુક છોકરીઓ કહે છે
*"સર, ખુરશીની વ્યવસ્થા ન કરાય?* નીચે નથી બેસી શકાતું.."
સાતમાં અને આઠમા ધોરણમાં ભણતા અનેક વિદ્યાર્થીઓના વાળ સફેદ થઈ ગયા છે.

*રીશેશમાં ઘણીવાર છોકરાઓ રમતાં રમતાં ચક્કર ખાઈને પડી જાય છે… પ્રાર્થના કાર્યક્રમમાં સામન્ય એવા આસનો નથી થતાં એમનાથી.વાત છે બાળકોની, તરૂણો ની, ભવિષ્યની પેઢીની*
આ બધી જ સમસ્યાનું મુખ્ય કારણ છે *ખોરાક* પહેલાંના સમયમાં પૈસાવાળા લોકો સારું ખાતા એટલે મજૂર વર્ગના બાળકો કુપોષિત દેખાઈ આવતા. થોડાંક વર્ષો પહેલા એવું થતું કે મજૂરોના બહાર રખડતાં છોકરાં ધૂળમાં રમતાં હોય તો પણ રભડા જેવા હોય કારણકે જે international Millet year આપણે હમણાં ઉજવ્યું *એમાં સમાવેશ પામતાં બધા જ ધાન્ય આ બાળકોના ભાગ્યમાં આવ્યા હતાં* અને ત્યારે સુખી કુટુંબના બાળકો માંડ માંડ ચાલી શકે એવા… પણ હવે ચિંતા એટલે થાય છે કે સુખી ઘરના કે મજૂરોના એકપણ બાળકો આજની પરિસ્થિતિમાં સ્વાસ્થ્યની દ્વષ્ટિએ મજબૂત કહી શકાય એવી કેટેગરીમાં આવતા નથી. કારણકે મજૂરોના છોકરાઓ પણ *હવે દોડી દોડીને પડીકા લેવા ભાગે છે.*
કેટલીક એવી આદતો છે જે આપણે એકદમ હળવાશથી લઈએ છીએ અને એ આદતો આપણી આવનારી અનેક પેઢીને ભયાનક રીતે ભરખી જવાની છે.
મોલમાં જઈએ એટલે તમામની ટ્રોલીમાં શું જોવા મળે? કોલ્ડ્રિંકના બાટલા, મેગીના અધધધ પેકેટ, ચોકો ને કોકો, પનીર ને ચીઝ, બ્રેડ બટર, સોયા સોસ, ચીલી સોસ, રેડી ટુ ઇટ, રેડી ટુ ફ્રાય, બિસ્કીટ, કૂકીઝ, પેકેટ ઉપર પેકેટ
માફ કરશો પણ કેટલાક ને મારી વાત નહીં ગમે પણ હું તમારી નહીં આપણી વાત કરું છું. એમાં મારો પણ સમાવેશ છે. કારણ કે
*હવે સીમંત, રાંદલ, વાસ્તુ કે જન્મ દિવસ કે સોસાયટીમાં નવરાત્રી કે ગણપતિ મહોત્સવ કે અન્ય મેળાવડા જેવા નાના નાના પ્રસંગો કે ઉજવણીમાં* ઘરની રસોઇ જેવા શબ્દ પર મોટું તાળું લાગી ગયું છે. બધું બહારથી આવે જેમાં વપરાતી વસ્તુઓ મોટાભાગે ભેળસેળયુક્ત હોય છે અને બાળકો આવા પ્રસંગે પણ ઘરની પૂરી, ઘરના ચણા કે ઘરના દુધપાકનો સ્વાદ નથી પામતાં. અઠવાડિયાના ત્રણ દિવસ ઘરમાં બનતાં ખોરાકમાં પણ બહારના જેવો ટેસ્ટ લાવવાં અઢળક અખતરા થાય છે. અહીં “ઘર જેવું જ જમવાનું મળે છે” એમ કહીને બહાર પણ ઘર જેવું જ જમ્યાનો આનંદ આપણને ફરીને

17/11/2024

આપણી શાળા તમારા સ્વાગત માટે આતુર છે...

Address

Bhimasan
Kalol
382721

Alerts

Be the first to know and let us send you an email when Bhimasan prathmik shala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bhimasan prathmik shala:

Shortcuts

Share

Category