CWDC PHG KALOL College

CWDC PHG KALOL College cwdc unit kalol arts n science college,kalol .

શ્રી પી એચ જી મ્યુ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કલોલમાં પ્રિન્સિપાલ શ્રી કે સી દેશમુખ સર અને CWDC ના કેન્વિનર ડૉ જયશ્રી ડી ગજ...
09/10/2025

શ્રી પી એચ જી મ્યુ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કલોલમાં પ્રિન્સિપાલ શ્રી કે સી દેશમુખ સર અને CWDC ના કેન્વિનર ડૉ જયશ્રી ડી ગજ્જર ના માર્ગદર્શન હેઠળ સેનેટરી નેપકીન નુ મશીન અને વાપરેલા સેનેટરી નેપકીન બર્નિંગ મશીન ગર્લ્સ રૂમમાં મૂકવા માં આવ્યું હતું તે અંગે તારીખ ૯/૧૦/ 2025 ને ગુરુવાર ના રોજ સવારે 10 કલાકે વિદ્યાર્થીની ઓને માર્ગદર્શન આપવામાં આવેલ અને તે મશીન કેવી રીતે વાપરવું તે સમજાવવા માં આવ્યું હતું

શ્રી પી એચ જી મ્યુ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સીપાલ શ્રી ડૉ કે સી દેશમુખ સર અને CWDC ના કેન્વિનર ડૉ જયશ્રી ...
23/08/2025

શ્રી પી એચ જી મ્યુ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સીપાલ શ્રી ડૉ કે સી દેશમુખ સર અને CWDC ના કેન્વિનર ડૉ જયશ્રી ડી ગજ્જર ના માર્ગદર્શન હેઠળ CWDC ના ઉપક્રમે તારીખ 23 -૮-૨૦૨૫ ને મંગળવારે સાયબર સિક્યુરિટી વિશે ના પ્રોગ્રામ નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અતિથિ વિશેષ તરીકે પી આઈ પ્રવીણભાઈ વાલેરા સાહેબ ગાંધીનગર થી આવ્યા હતા અને તેમણે સાયબર સિક્યુરિટી વિશે વિધાર્થીઓ ને યોગ્ય માહિતી આપી હતી આ પ્રોગ્રામ માં ૮૭ વિધાર્થીઓ અને સમગ્ર સ્ટાફ એ હાજરી આપી હતી

શ્રી પી એચ જી મ્યુ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સીપાલ શ્રી ડૉ કે સી દેશમુખ સર અને CWDC ના કેન્વિનર ડૉ જયશ્રી ...
05/08/2025

શ્રી પી એચ જી મ્યુ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સીપાલ શ્રી ડૉ કે સી દેશમુખ સર અને CWDC ના કેન્વિનર ડૉ જયશ્રી ડી ગજ્જર ના માર્ગદર્શન હેઠળ CWDC ના ઉપક્રમે તારીખ 5- 8 -2025 ને મંગળવારે સવારે ૯.૩૦ કલાકે રૂમ નંબર એક માં "આરોગ્ય ની સાર સંભાળ" વિષય પર એક પ્રોગ્રામ નુઆયોજન કરવામાં આવ્યું હતું તેમાં શ્રીમતિ જીયાબેન શૈલેષભાઈ પરમાર ( જે. કે મોટર્સ ના મેનેજિંગ ડાયરેક્ટર & શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ના ચેરપર્સન અને ટ્રસ્ટી છે) આવ્યા હતા અને તેમણે ખૂબ સરસ આરોગ્ય માટે નુ માર્ગદર્શન આપ્યું હતું અને તેમણે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર વિશે પણ માહિતી આપી હતી તેમાં ૧૦૬ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો

શ્રી પી એચ જી મ્યુ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સીપાલ શ્રી ડૉ કે સી દેશમુખ સર અને CWDC ના કન્વીનર ડૉ જયશ્રી ડ...
03/07/2025

શ્રી પી એચ જી મ્યુ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સીપાલ શ્રી ડૉ કે સી દેશમુખ સર અને CWDC ના કન્વીનર ડૉ જયશ્રી ડી ગજ્જર ના માર્ગદર્શન હેઠળ CWDC ના ઉપક્રમે "અંડાશય ના રોગો" અને " માસિક ની અનિયમિતતા" વિશેનું માર્ગદર્શન આપવાં માટે ના કાર્યક્રમ નુ આયોજન તારીખ - ૩/૭/૨૫ ને ગુરુવારે સવારે ૯ થી ૧૦ કરવામાં આવ્યું તેમાં શારદા નર્સિંગ કોલેજ પાનસર થી છેલ્લા વર્ષના ૮ વિદ્યાથીઓ આવ્યા હતા અને તેમણે પ્રોજેક્ટર મારફતે વિધાર્થિનીઓ ને ખૂબ સરસ માહિતી આપી હતી એમણે વિધાર્થિનીઓ પાસે પ્રોગ્રામ ની શરૂઆત માં પ્રશ્નાવલી ભરાવી હતી અને પ્રોગ્રામ પછી પણ પ્રશ્નાવલી ભરાવી હતી પ્રોગ્રામ માં ૫૦ વિધાર્થિનીઓ એ ભાગ લીધો હતો પ્રોગ્રામ માં સ્ટાફ ના સમગ્ર બહેનો હાજર રહ્યા હતા અને અન્ય સ્ટાફ મિત્રો એ માર્ગદર્શન આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ કલોલ માં પ્રિન્સિપાલ ડૉ શ્રી કે સી દેશમુખ સર,CWDC ના ચેરમેન ડૉ જયશ્રી ડી ગજ...
10/03/2025

શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ કલોલ માં પ્રિન્સિપાલ ડૉ શ્રી કે સી દેશમુખ સર,CWDC ના ચેરમેન ડૉ જયશ્રી ડી ગજ્જર & સમગ્ર સ્ટાફ ના માર્ગદર્શન હેઠળ તારીખ ૮/૩/૨૦૨૫ "આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ"ની ઉજવણી કરવામાં આવી મહિલા દિવસ પિન્ક ડ્રેસ પહેરી ને ઉજવવા માં આવ્યો ફોટોગ્રાફી કરી ને કોલેજ ના વિધાર્થીઓ ને ચોકલેટ આપી

CWDC ના ઉપક્રમે શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સિપાલ શ્રી કે સી દેશમુખ સર અને સી ડબલ્યુ ડી ...
24/09/2024

CWDC ના ઉપક્રમે શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સિપાલ શ્રી કે સી દેશમુખ સર અને સી ડબલ્યુ ડી સી ના ચેરમેન ડૉ જયશ્રીબેન ગજ્જર ના માર્ગદર્શન હેઠળ તારીખ - ૨૧/૯/૨૦૨૪ ને શનિવારે સવારે ૯ થી ૧૦ દરમ્યાન "માસિક સ્રાવ સ્વચ્છતા જાગૃતિ" વિશે માગૅદશૅન આપવા માટે નાં કાર્યક્ર્મ નુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્ર્મ માં સ્ટાફ ની દરેક બહેનો એ હાજર રહીને વિદ્યાર્થિનીઓ ને આ બાબતે જાગૃતિ માટે નુ માગૅદશૅન આપ્યું હતું અને અન્ય સ્ટાફ મિત્રો એ પણ આ પ્રોગ્રામ સફળ બનાવવા માટે મદદ કરી હતી આ પ્રોગ્રામ મા આટ્સ અને સાયન્સ ની ૧૫૦ વિદ્યાર્થિનીઓ એ ભાગ લીધો હતો

CWDC ના ઉપક્રમે શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સિપાલ શ્રી કે સી દેશમુખ સર અને CWDC ના ચેરમે...
21/09/2024

CWDC ના ઉપક્રમે શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સિપાલ શ્રી કે સી દેશમુખ સર અને CWDC ના ચેરમેન ડૉ જયશ્રી ડી ગજ્જર નાં માગૅદશૅન હેઠળ સાયબર ક્રાઇમ વિશે નો પ્રોગ્રામ તારિખ ૧૯/૯/૨૪ ને ગુરુવાર નાં રોજ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ નો રાખવા માં આવ્યો હતો તેમાં શ્રી એમ. એમ દવે સર કે જે નિવૃત જેલર છે તેસાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા હતા તેમને આવી ને વિધાર્થીઓ ને સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ વિશે માગૅદશૅન આપ્યું હતું તેમજ વિધાર્થીઓ ને યોગ્ય શિક્ષણ મેળવી ને સમાજ માં પ્રતિષ્ઠિત સ્થાન મેળવવા માટે સમજાવ્યું હતું આ પ્રોગ્રામ મા ૧૦૮ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો અને સમગ્ર સ્ટાફ હાજર રહી ને વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા

શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સિપાલ શ્રી કે સી દેશમુખ સર & CWDC નાં કનવિનેર ડૉ જયશ્રી ડી ગ...
15/09/2024

શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કલોલ માં પ્રિન્સિપાલ શ્રી કે સી દેશમુખ સર & CWDC નાં કનવિનેર ડૉ જયશ્રી ડી ગજ્જર નાં માગૅદશૅન હેઠળ તારીખ ૧૨/૯/૨૦૨૪ નાં રોજ સવારે ૯.૩૦ એ એઇડ્સ અવરનેસ માટે નાં પ્રોગ્રામ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ તેનાં આયોજન માં સમગ્ર સ્ટાફ & વિદ્યાર્થિનીઓ એ ભાગ લીધો હતો આ પ્રોગ્રામ કલોલ તાલુકા કાનૂની સેવા સમિતી માંથી આવેલ ડૉ રાજનભાઈ કે જે મેડિકલ ઓફિસર ક્લાસ -૧ અધિકારી છે અને કલોલ અર્બન સેન્ટર -૩ માં ફરજ બજાવે છે તેમને ખૂબ સરસ માગૅદશૅન આપ્યું હતું આ પ્રોગ્રામ મા ૯૫ વિધાર્થી ઓ એ ભાગ લીધો હતો

શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ & સાયન્સ કોલેજ કલોલ માં CWDC ના ઉપક્રમે પ્રિન્સિપાલશ્રી  કે સી દેશમુખ સર & CWDC ના ચેરમેન જયશ...
14/07/2024

શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ & સાયન્સ કોલેજ કલોલ માં CWDC ના ઉપક્રમે પ્રિન્સિપાલશ્રી કે સી દેશમુખ સર & CWDC ના ચેરમેન જયશ્રી ડી ગજ્જર નાં માર્ગદર્શન હેઠળ તારીખ ૧૩/૭/૨૦૨૪ ને શનિવાર ના રોજ મહીલા સુરક્ષા અંગેના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કલોલ તાલુકા પોલીસ સ્ટેશન માંથી મહીલા પોલીસ અધિકારી PI શ્રી એ એન ચોધરી , કોન્સ્ટેબલ મહેંન્દ્રસિહ,IA પ્રિયંકાબેન અને IA મિત્તલબેન હાજર રહ્યા હતાં અને વિદ્યાર્થી ની ઓ ને મહીલા સુરક્ષા અંગેનુ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને મહીલાઓ માટે ની હેલ્પ લાઈન અંગે પણ માહિતી આપી હતી
આ પ્રોગ્રામ મા સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ હાજર રહી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

પ્રિન્સિપાલ શ્રી કે સી દેશમુખ સર તેમજ CWDC નાં કો ઓર્ડીનેટર ડૉ જયશ્રી ડી ગજ્જર અને સ્ટાફ મિત્રો નાં માર્ગદર્શન હેઠળ CWDC...
07/03/2024

પ્રિન્સિપાલ શ્રી કે સી દેશમુખ સર તેમજ CWDC નાં કો ઓર્ડીનેટર ડૉ જયશ્રી ડી ગજ્જર અને સ્ટાફ મિત્રો નાં માર્ગદર્શન હેઠળ CWDC નાં ઉપક્રમે શ્રી પી એચ જી મ્યુનિ આર્ટસ & સાયન્સ કોલેજ કલોલ માં ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ ની ઉજવણી પિન્ક ડે તરીકે કરવામાં આવી તારીખ ૭/૩/૨૦૨૪ ના રોજ અને વિદ્યાર્થી ઓ ને ચોકલેટ આપવામાં આવી

29/02/2024

Address

Ambica Nagar Highway
Kalol
382721

Website

Alerts

Be the first to know and let us send you an email when CWDC PHG KALOL College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to CWDC PHG KALOL College:

Shortcuts

Share

Category