22/08/2025
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત *વંદના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં* બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા,અને વકતૃત્વ સ્પર્ધા,નુ આયોજન કરવામા આવેલું હતું. 1 થી 2 નંબર વાળા વિદ્યાર્થીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. શાળા નાં શિક્ષકો દ્વારા તમાકુ થી થતી બીમારી તેમજ વ્યસન મુક્તિ માટે જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ હતું.ઉપરોક્ત વ્યસન મુક્તિ કાર્યક્રમ મા શાળા નાં ટ્રસ્ટી મંડળ, આચાર્ય શ્રી, શિક્ષક ગણ, તેમજ TMPHS બેડવાભાઈ, MPHW ચૌહાણભાઈ હાજર હતા. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવા જહેમત ઉઠાવી હતી. અંતે પૌષ્ટિક અલ્પાહાર કરી છુટા પડ્યા હતા....