Prof. Haribhai R. Kataria

Prof. Haribhai R. Kataria Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prof. Haribhai R. Kataria, Education, Vinzol, Post, Godhra, Kakanpur, Gujarat, Kakanpur.

25/08/2026

વિદ્યા દદાતિ વિનયમ્ 📚✨

સરકારી બી. એડ. કૉલેજ, નસવાડી ખાતે ‘સંસ્કૃતકક્ષ’ ઉદ્ઘાટન તેમજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ના નવપ્રવિષ્ટ તાલીમાર્થીઓ માટે ‘દીક્ષારંભ’ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો.
આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ (VC) શ્રી હરિભાઈ કટારિયા સાહેબે ગરિમામય હાજરી આપી વિદ્યાર્થીઓને આશીર્વાદ અને પ્રેરક ઉદ્બોધન પૂરું પાડ્યું. તમામ તાલીમાર્થીઓને નવી શૈક્ષણિક સફર માટે હાર્દિક શુભકામનાઓ! 💐

HigherEducation EducationLeadership GujaratEducation

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા શિવતત્ત્વ અનુસંધાન પીઠ સમાયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દ્વિદિવસી...
17/08/2026

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા શિવતત્ત્વ અનુસંધાન પીઠ સમાયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી - ‘શ્રાવણે શિવસ્પર્યા’ ના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું તથા વિશેષ સન્માન પ્રાપ્ત કરવાનું সৌભાગ્ય સાંપડ્યું.

દેવાધિદેવ મહાદેવની આરાધના અને સંસ્કૃત સંસ્કૃતિના આ પવિત્ર મંચ પરથી વિદ્વાનો અને વરિષ્ઠ મહાનુભાવો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાના આ અવસર બદલ આનંદની લાગણી અનુભવું છું.

SpiritualHeritage Somnath AcademicEvent IndianCulture

ગર્વની ક્ષણ! 🇮🇳🏆મલેશિયા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય તાઈકવોન્ડો ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સ...
05/08/2026

ગર્વની ક્ષણ! 🇮🇳🏆

મલેશિયા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય તાઈકવોન્ડો ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) અને ગોધરાનું નામ રોશન કરનાર શેઠ પીટી આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની કુ. મિસ્બા દિવાને હાર્દિક અભિનંદન!

Godhra Sports

04/08/2026

| પ્રજ્ઞાશાળા : સંશોધનમાં ભારતીય દ્રષ્ટિકોણ | Shree Govind Guru University, Godhra

વિચારોથી વિશાળ, સંસ્કારોથી સમૃદ્ધ અને પ્રેરણાથી અવિનાશી…પરમ પૂજ્ય શ્રી ગોવિંદ ગુરુજીની પવિત્ર પ્રતિમા સમક્ષ નમન કરી, તેમ...
03/08/2026

વિચારોથી વિશાળ, સંસ્કારોથી સમૃદ્ધ અને પ્રેરણાથી અવિનાશી…

પરમ પૂજ્ય શ્રી ગોવિંદ ગુરુજીની પવિત્ર પ્રતિમા સમક્ષ નમન કરી, તેમના દર્શાવેલા માર્ગ પર શિક્ષણ અને સમાજસેવાના સંકલ્પને વધુ દૃઢ બનાવ્યો.

🙏 ગુરુ પ્રત્યેની શ્રદ્ધા જ જ્ઞાનનું શ્રેષ્ઠ આભૂષણ છે.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઇન્ડોર સ્પોર્ટ્સ હોલમાં પંચમહાલ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત ઓપન પંચમહાલ જિલ્...
02/08/2026

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઇન્ડોર સ્પોર્ટ્સ હોલમાં પંચમહાલ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત ઓપન પંચમહાલ જિલ્લા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આંતરરાષ્ટ્રીય ધોરણની રમતગમત સુવિધાઓ દ્વારા જિલ્લાના યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા વિકસાવવાનું ઉત્તમ મંચ મળી રહ્યું છે, તે આનંદની બાબત છે. રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી મર્યાદિત નથી, પરંતુ શિસ્ત, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ટીમ સ્પિરિટ જેવા જીવનમૂલ્યોનું પણ સંવર્ધન કરે છે.

ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી શિક્ષણ સાથે રમતગમત, સંશોધન અને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે.

Sports SportsExcellence YouthDevelopment Panchmahal Godhra

It was an honour to attend the 80th Installation Ceremony of the Rotary Club of Godhra as the Chief Guest. I had the ple...
02/08/2026

It was an honour to attend the 80th Installation Ceremony of the Rotary Club of Godhra as the Chief Guest. I had the pleasure of interacting with the newly installed office bearers and distinguished members, while sharing thoughts on leadership, service, and community development.

My sincere gratitude to the Rotary Club of Godhra for the warm welcome, gracious hospitality, and thoughtful recognition.

ViceChancellor HaribhaiKataria SGGU

Expert Lecture on Recent Trends in Sports Training: Scientific Approach was successfully organized on Thursday by the De...
02/08/2026

Expert Lecture on Recent Trends in Sports Training: Scientific Approach was successfully organized on Thursday by the Department of Physical Education, Shri Govind Guru University. The session featured insightful discussions on modern sports training methodologies and scientific approaches, inspiring participants with valuable knowledge and practical perspectives.

ExpertLecture

A proud and inspiring moment to wrap up the week at Shri Govind Guru University (SGGU), Godhra! This Friday, heartiest c...
02/08/2026

A proud and inspiring moment to wrap up the week at Shri Govind Guru University (SGGU), Godhra! This Friday, heartiest congratulations to the newly appointed Ad hoc Assistant Professors who officially received their appointment orders at the hands of our Honourable Vice Chancellor. Wishing everyone a fulfilling journey ahead in shaping young minds and contributing to academic excellence.

UniversityLife FridayMotivation

અષાઢી સુદ પૂનમ એટલે કે પવિત્ર ગુરુપૂર્ણિમાના અવસરે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને કુલપતિ શ્રી હરિભાઈ ક...
30/07/2026

અષાઢી સુદ પૂનમ એટલે કે પવિત્ર ગુરુપૂર્ણિમાના અવસરે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને કુલપતિ શ્રી હરિભાઈ કાતરિયા સાહેબ સાથે કોમર્સ વિભાગ, હિન્દી વિભાગ તથા ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) ના વિદ્યાર્થીઓની વિશેષ મુલાકાત રહી.

વિદ્યાર્થીઓએ આદરણીય કુલપતિ સાહેબને પુષ્પગુચ્છ આપી અને સ્નેહાર્પણ કરી ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

જ્ઞાન, સંસ્કાર અને સમર્પણના આ પર્વ પર વિદ્યાર્થીઓનો આ અપાર પ્રેમ યુનિવર્સિટી પરિવાર માટે ગર્વની ક્ષણ છે.

StudentInteraction

Address

Vinzol, Post, Godhra, Kakanpur, Gujarat
Kakanpur
388713

Website

Alerts

Be the first to know and let us send you an email when Prof. Haribhai R. Kataria posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category