Shree Nutan vidyalaya, daran, ta-kadi

Shree Nutan vidyalaya, daran, ta-kadi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Nutan vidyalaya, daran, ta-kadi, School, Ta & Post-Daran, Kadi.

નુતન વિદ્યાલય ને ...

શ્રી=શ્રીકાંત ની શ્રી સમ સુહાગી સૌમ્યા !
નુ =નુતન, નમણી મીર્મલા નિરાલી !
ત =તપસ્વિની કો' બાલિકા શ્રમિતા!
ન =નલીની અધરથી નવનીત ઝરંતી !
વી=વિગત થઇ નથી હજી અમ હૃદય થી.
દ્યા=વિદ્યાદેવી ! તુજ ચરણ કમળ માં વંદન !
લ =લગની લગાડી તેં ભણતર કેરી
ય =યજ્ઞવેદી સમ અમારું આ જીવન
ડરણ મધ્યે તું બિરાજે ?
ના,ના અમ અંતર માં સદાય તું રાંજે !

-નટવર પટેલ (કાસ્વા)

New renovated look of Nutan Vidhyalaya
03/05/2023

New renovated look of Nutan Vidhyalaya

Juni yado...
21/10/2019

Juni yado...

કોઇ ને યાદ છે આ કવિતા...
14/07/2019

કોઇ ને યાદ છે આ કવિતા...

03/07/2016
17/01/2012

પહેલાં હતો જે બાબલો, બચુડો આજે સ્કુબી ડૂબી બન્યો,
શીરા-પૂરીનો રસિયો, ભાણે સેન્ડવિચ, નૂડલ્સ જમ્યો..
ભૂલાયા ખોખો ને કબડ્ડી, આવ્યા કાર્ટૂન, વિડિયો ગેમ્સની સીડી..

કોણ પરીઓ ને ક્યા રાજકુમારી કથા?
એ સ્પાઈડર મેન, પાવર રેન્જરના એપિસોડથી ઊંઘ્યા..

દાદા રૂઠ્યા, દાદીને ન મનાવી ન્યુક્લિયર ફેમિલીની ફેશન આવી,
પછી આયા ને મેડ બોલાવ્યા, ક્રેશ બેબી સિટરનાં ખર્ચા ઉપાડ્યાં..
નોટ-ચોપડી ને સ્લેટ પેન ફેંકી, કોમ્પ્યૂટ માઉસને ટિચર બનાવ્યા..

આમને રેવડીની પાવલીનો શો મોલ?
પહેલા પોકેટ-મની આપ, પછી આગળ બોલ..

પગે લાગતાં શરમાયા, તો ફ્લાંઈગ કીસ આપી રવાના કરાવ્યા,
બસ જીદ કરી, પેટ્રોલ બાળી, કાંકરિયામાં ફોટા પડાવ્યા..
હાથીભાઈ તો ભાગ્યાને, એક બિલાડી ભૂલાઈ ગઈ..

રાત્રે કોણ ગાય મારા પ્રભુજી નાના... તો નવા ચીલા ચિતરાવ્યા,
સિલિંગ ઉપર રેડિયમ સ્ટાર ચોંટાડી, ટિવંકલ ટિંવકલ સ્ટાર ગવડાવ્યા..

Address

Ta & Post-Daran
Kadi
382165

Telephone

02764276222

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Nutan vidyalaya, daran, ta-kadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category