Zaveri R.T. High School

Zaveri R.T. High School Zaveri R.T. High School is a famous High School in kadi in North Gujarat, serving the community for more than seventy years. We are proud of our school.

02/08/2021

આ ઝરમર ઝરમર ઝરી રહ્યા તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો

આ એક જ ટીપું આખેઆખા સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલા છે નાચી ચોકરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ કણ લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉંમર પદવી નામ ઘૂંટાયા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

મહેર કરી છે મહારાજે મોટું મન
રાખી ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

-ધ્રુવ ભટ્ટ

કડી ના જાણીતા લેખક
01/08/2021

કડી ના જાણીતા લેખક

वैसे तो रफी साहब का हर गाना यादगार है सभी के पीछे एक मजेदार किस्सा छिपा होता था. हालांकि, आज हम आपके सामने उनके उस गाने ...
01/08/2021

वैसे तो रफी साहब का हर गाना यादगार है सभी के पीछे एक मजेदार किस्सा छिपा होता था. हालांकि, आज हम आपके सामने उनके उस गाने के बारे में बात करने जा रहे हैं, जिसे गाते हुए उनके गले से खून बहने लगा था. इस किस्से का जिक्र म्यूजिक डायरेक्टर नौशाद की बायोग्राफी 'नौशादनामा: द लाइफ एंड म्यूजिक ऑफ नौशाद' में भी किया गया है.

घंटों रियाज करते थे रफी साहब

दरअसल, 1952 में रिलीज हुई फिल्म 'बैजू बावरा' में मोहम्मद रफी ने 'ओ दुनिया के रखवाले' गाना गाया था. यह गाना सुपरहिट रहा, लेकिन कम ही लोग जानते हैं कि इस गाने के लिए रफी साहब ने कड़ी मेहनत की थी.

उन्हें इस गाने के लिए कई दिनों तक घंटों-घंटों बैठकर रियाज करना पड़ता था. क्योंकि, इस गाने के लिए उन्हें अपनी आवाज को काफी ऊंचे स्केल पर रखना पड़ता था.

गले से बहने लगा था खून

कई दिनों की मेहनत के बाद आखिरकार यह गाना पूरा हो ही गया. कहते हैं कि गाने की फाइनल रिकॉर्डिंग की खत्म होने तक मोहम्मद रफी के गले से खून तक बहने लगा था. उनके गले की हालत काफी खराब हो चुकी थी. इसके बावजूद उन्होंने कभी इसकी शिकायत या अपनी तकलीफ नौशाद को नहीं बताई, जो इस फिल्म के म्यूजिक डायरेक्टर थे. हालांकि, इसके बाद कई दिनों तक रफी कोई गाना नहीं गा पाए थे

   olympic stadium.
23/07/2021

olympic stadium.

CNN's Will Ripley takes a look at the city of Tokyo ahead of the 2020 Olympics, where a growing number of athletes have tested positive for Covid-19 and venues sit nearly empty.

21/06/2021

*"मकान सारे कच्चे थे"
हरिवंश राय बच्चन*

मकान चाहे कच्चे थे
लेकिन रिश्ते सारे सच्चे थे...
चारपाई पर बैठते थे
पास पास रहते थे…
सोफे और डबल बेड आ गए
दूरियां हमारी बढा गए….
छतों पर अब न सोते हैं
कहानी किस्से अब न होते हैं..
आंगन में वृक्ष थे
सांझा करते सुख दुख थे…
दरवाजा खुला रहता था
राही भी आ बैठता था…
कौवे भी कांवते थे
मेहमान आते जाते थे ।।
इक साइकिल ही पास थी
फिर भी मेल जोल की आस थी …
रिश्ते निभाते थे
रूठते मनाते थे…
पैसा चाहे कम था
माथे पे ना गम था…
मकान चाहे कच्चे थे
रिश्ते सारे सच्चे थे…
अब शायद कुछ पा लिया है
पर लगता है कि बहुत कुछ गंवा दिया है...
जीवन की भाग-दौड़ में ,
क्यूँ वक़्त के साथ रंगत खो जाती है?
हँसती-खेलती ज़िन्दगी भी आम हो जाती है।
एक सवेरा था जब हँस कर उठते थे हम
और आज कई बार
बिना मुस्कुराये ही शाम हो जाती है!!
कितने दूर निकल गए,
रिश्तो को निभाते निभाते...
खुद को खो दिया हमने,
अपनों को पाते पाते...
मकान चाहे कच्चे थे...
रिश्ते सारे सच्चे थे…

કડી નાગરિક મંડળ તરફથી સન્માન પત્ર.HAPPY FATHER'S DAY TO ALL.
20/06/2021

કડી નાગરિક મંડળ તરફથી સન્માન પત્ર.

HAPPY FATHER'S DAY TO ALL.

કડી નાગરિક મંડળ તરફથી સન્માન પત્ર.HAPPY FATHER'S DAY.
20/06/2021

કડી નાગરિક મંડળ તરફથી સન્માન પત્ર.

HAPPY FATHER'S DAY.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલકજી  હજારો સ્વયંસેવકોના પ્રેરણાસ્ત્રોત-માર્ગદર્શક-પ્રખર દેશભક્ત ડૉ.અ...
13/06/2021

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલકજી હજારો સ્વયંસેવકોના પ્રેરણાસ્ત્રોત-માર્ગદર્શક-પ્રખર દેશભક્ત ડૉ.અમૃતભાઈ કડીવાળાના દુઃખદ અવસાન પર ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદગતિ અર્પે તેવી પ્રાર્થના.....🙏🙏🙏

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલકજી હજારો સ્વયંસેવકોના પ્રેરણાસ્ત્રોત-માર્ગદર્શક-પ્રખર દેશભક્ત ડૉ.અમૃતભાઈ કડીવાળાના દુઃખદ અવસાન પર ભાવભીની શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદગતિ અર્પે તેવી પ્રાર્થના.....

ગુજરાતી કહેવતો
08/06/2021

ગુજરાતી કહેવતો

05/06/2021

બ્રાહ્મણ ગુણગાથા

Address

Kadi, Dist Mehasana, North
Kadi
PIN382715,

Website

Alerts

Be the first to know and let us send you an email when Zaveri R.T. High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category