GKTS.Social.Army

GKTS.Social.Army GKTS Social media video �

18/04/2026

Celebrating my 3rd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

20/01/2026

મારી ફેસબુક id માં 7113 ફોલવર છે પણ કોઈ પણ પોસ્ટ કરુ તો લાઈક ચાર અથવા પાંચ આવે છે શુ કરવુ પડે ભાઈ યો

18/01/2026
18/01/2026



GKTS પરીવાર દ્રારા હાર્દિક આમંત્રણ
-----------------------------------------------
અંધકારની વચ્ચે આશાનો દીવો પ્રગટ છે… 🪔
26 જાન્યુઆરીની રાત્રે 3 કલાકે ...
અને 27મી જાન્યુઆરીએ વહેલી સવારે 5:30 થી 6 વાગ્યે ✨
શૈક્ષણિક સંકુલ #સરસ્વતિધામ ના #ભુમીપૂજન મા ઉપસ્થિત રહી ઐતિહાસીક ક્ષણ ના આપણે સૌવ સાક્ષિ બનીએ...
📍 રામકથા મેદાન, સેક્ટર 11, ગાંધીનગર














16/01/2026

"જેણે સંઘર્ષનું ઝેર પીધું હોય, એ જ પ્રગતિનું અમૃત જીરવી શકે"
વીતેલા ૧૫ વર્ષ અમારી તપસ્યા હતી અને હવે જે આવશે એ તેનું ફળ હશે.
આપણી યુવા પેઢી હવે રસ્તો બદલશે... અંધકારથી ઉજાસ તરફ...
આ રાત... કાળી નહીં હોય, પણ સોનેરી સવારની આગોતરી છડી હશે...
અભ્યુદયના સાક્ષી બનવા આવો રામકથા મેદાનમાં














15/01/2026

રણશિંગુ ફૂંકાઈ ગયું છે... 🚩
એક મહાસંકલ્પ આવી રહ્યો છે...
તૈયાર રહેજો... રાતના ત્રણ વાગ્યે......
એક યુગ પરિવર્તનની ગર્જના સાંભળવા!












04/01/2026

૨૬ મી જાન્યુઆરી ની રાત અને ૨૭ મી જાન્યુઆરી નો ઉગતો પોર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિપૂજન કરવા માટે તમને બોલાવ્યા છે.ગાંધીનગર માં એવી સંસ્થા બને જ્યાં દીકરા દીકરી ભણી શકે” - #અલ્પેશભાઈ_ઠાકોર_સાહેબ

વૈકુંઠ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત બદલ આભાર...
30/12/2025

વૈકુંઠ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત બદલ આભાર...

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 Mahendrasinh Thakor Kalol, કલોલ તાલુકા ઠ...
30/12/2025

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 Mahendrasinh Thakor Kalol, કલોલ તાલુકા ઠાકોર સેના, Rakesh Thakor

Address

Fuletra
Kadi
382715

Alerts

Be the first to know and let us send you an email when GKTS.Social.Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to GKTS.Social.Army:

Shortcuts

Share

Category