11/08/2026
જિલ્લા રોજગાર
કચેરી,મહેસાણા અને ડો.એન.પી.પટેલ,
આઈ. ટી.આઈ,જોટાણા દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ઉમેદવારો એ નીચે આપેલ તારીખ અને સ્થળ પર પહોંચવા વિનંતી છે.
સ્થળ:- ડો.એન.પી.પટેલ,
આઈ. ટી.આઈ, રેલવે સ્ટેશન રોડ, જોટાણા
ભરતીમેળાની તારીખ :-૧૮/૦૮/૨૦૨૬ (મંગળવાર)
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
રજીસ્ટ્રેશન લિંક https://forms.gle/ve9A1Ve6XPf8goDMA