10/08/2026
તા. 08/08/2026 ના રોજ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રારંભમાં તાલીમાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન પોતાની પ્રાદેશિક બોલીમાં સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ કર્યું હતું, તેમજ આદિવાસી સંસ્કૃતિના વિવિધ નુત્ય રજુ કર્યા હતા.આ ઉપરાંત તેમની સંસ્કૃતિની ધરોહર સમાન લોક ગીતો તેમજ સુંદર સંદેશો પાઠવતું નાટક રજુ કર્યું.હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ. ભાવિક એમ. શાહે પ્રસંગોચિત ઉદબોધન આપ્યું.