Ahir Career Academy Official

Ahir Career Academy Official આહિર સમાજના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ ?

સફળ વ્યક્તિઓ સાથે સીધો સંવાદસેમિનારમાં ભાગ લેવા 7016378688 પર Whatsapp થી રજીસ્ટ્રેશન કરાવવું.
22/10/2021

સફળ વ્યક્તિઓ સાથે સીધો સંવાદ
સેમિનારમાં ભાગ લેવા 7016378688 પર Whatsapp થી રજીસ્ટ્રેશન કરાવવું.

જૂનાગઢ ખાતે આહિર સમાજ માટે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે વિવિધ એકેડેમીઓ ચાલે છે. અમુક આહિર અગ્રણીઓની સલાહ મુજબ આ બધી એકેડેમી...
20/10/2021

જૂનાગઢ ખાતે આહિર સમાજ માટે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે વિવિધ એકેડેમીઓ ચાલે છે. અમુક આહિર અગ્રણીઓની સલાહ મુજબ આ બધી એકેડેમી ઓ સાથે મળી ને આ કાર્ય કરે તો સારું પરિણામ આપી શકાય, જે હેતુથી
શ્રી આહિર કેરિયર એકેડેમી જૂનાગઢ હવે થી શ્રી ક્રિષ્ના ફાઉન્ડેશન -જૂનાગઢ સાથે મર્જ કરવામાં આવે છે.

નવી બેચ માટે એડમિશન શરુ...
01/10/2021

નવી બેચ માટે એડમિશન શરુ...

*શ્રી આહિર કેરીયર એકેડેમી જૂનાગઢ*શોર્ટ કટ અને જાણવાં જેવું ની PDF ડાઉનલોડ  કરવા નીચે ની લિંક પર ક્લિક કરો. સંપાદક: શ્રી ...
22/09/2021

*શ્રી આહિર કેરીયર એકેડેમી જૂનાગઢ*
શોર્ટ કટ અને જાણવાં જેવું ની PDF ડાઉનલોડ કરવા નીચે ની લિંક પર ક્લિક કરો.
સંપાદક: શ્રી ગોવિંદ ભાઈ પીઠીયા
*આ મેસેજ શેર કરવા વિનંતી*

🥇 *2000/- ફિ રહેશે.*                  🥈 *90 દિવસ (3 મહિના) ની બેચ રહેશે.*             🥉 *પોલીસ કોન્સ્ટેબલનો* *સમ્પુર્ણ સ...
12/09/2021

🥇 *2000/- ફિ રહેશે.*

🥈 *90 દિવસ (3 મહિના) ની બેચ રહેશે.*

🥉 *પોલીસ કોન્સ્ટેબલનો* *સમ્પુર્ણ સંમ્પુર્ણ સિલેબસ આવી જશે.*

**રજીસ્ટ્રેશન માટે*
👉 પુરૂ નામ
👉 પુરૂ એડ્રેસ
7016378688 ઉપર Whatsapp મા મેસેજ કરવાનું રહેશે.

Dwarkesh
11/08/2021

Dwarkesh

*આહિર સમાજના દરેક ગ્રુપ માં શેર કરવા વિનંતી*હાલમાં જ્યારે ઓફલાઇન શિક્ષણ બંધ હોય ત્યારે વિધાર્થીઓ ઘરે બેસી ને પોતાનું નોલ...
06/05/2021

*આહિર સમાજના દરેક ગ્રુપ માં શેર કરવા વિનંતી*

હાલમાં જ્યારે ઓફલાઇન શિક્ષણ બંધ હોય ત્યારે વિધાર્થીઓ ઘરે બેસી ને પોતાનું નોલેજ અપડેટ રાખી શકે તે માટે *શ્રી આહિર કેરિયર એકેડેમી જૂનાગઢ* લાવ્યું છે. દરરોજ ની જનરલ નોલેજ ની ઓનલાઇન ટેસ્ટ. આ ટેસ્ટમાં વિધાર્થીઓ ને પહેલા અભ્યાસક્રમ આપી દેવામાં આવશે અને તેના આધારે દરરોજ ટેસ્ટ લેવામાં આવશે. અને વિજેતાઓની યાદી દરરોજ જાહેર કરવામાં આવશે. ટેસ્ટમાં ભાગ લેવા એકેડેમીની ટેલિગ્રામ ચેનલ માં જોડાઈ જવુ.

Ahir Career Academy
https://t.me/acajnd

*વધુ માહિતી માટે*
શ્રી આહિર કેરિયર એકેડેમી જૂનાગઢ
મો: 7016378688

You can view and join right away.

તમામ વિધાર્થી મીત્રો એ આપણા ક્લાસ ની ટેલીગ્રામ ચેનલ જોઈન કરી લેવા વિનંતી. જેમાં આવનારા સમય માં ટેસ્ટ મુકવા માં આવશે.Ahir...
25/04/2021

તમામ વિધાર્થી મીત્રો એ આપણા ક્લાસ ની ટેલીગ્રામ ચેનલ જોઈન કરી લેવા વિનંતી. જેમાં આવનારા સમય માં ટેસ્ટ મુકવા માં આવશે.

Ahir Career Academy

You can view and join right away.

Aca jnd
18/01/2021

Aca jnd

આહિર સમાજનાં વિદ્યાર્થીઓ માટે ફ્રી કલાસ
12/11/2020

આહિર સમાજનાં વિદ્યાર્થીઓ માટે ફ્રી કલાસ

Address

F-19, First Floor, Merigold Complex, Motibag, Junagadh
Junagarh

Telephone

+917016378688

Website

Alerts

Be the first to know and let us send you an email when Ahir Career Academy Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ahir Career Academy Official:

Shortcuts

Share

Category