Tally Institute of Learning Junagadh

Tally Institute of Learning Junagadh Learn tally from Tally Learning Center

Certificate સાથે જ Offer Letter! 💼Tanna Accounts માં Course પૂરું થાય એ પહેલા જતમારું Career Start થઈ જાય છે 🚀✔️ 38+ વર્...
20/04/2026

Certificate સાથે જ Offer Letter! 💼
Tanna Accounts માં Course પૂરું થાય એ પહેલા જ
તમારું Career Start થઈ જાય છે 🚀

✔️ 38+ વર્ષનો વિશ્વાસ
✔️ 100% Job Assistance
✔️ Practical + Theory Knowledge

અહીં ફક્ત શીખવાડતા નથી…
👉 તમને Job Ready બનાવવામાં આવે છે!

📍 Limited Seats – આજે જ Enroll કરો!

💡 Did You Know?માત્ર Accounts + GST + Taxation ની strong skill થીstudent માટે multiple career paths open થઈ જાય છે. 🚀આજન...
06/04/2026

💡 Did You Know?
માત્ર Accounts + GST + Taxation ની strong skill થી
student માટે multiple career paths open થઈ જાય છે. 🚀
આજના time માં companies ને એવા professionals જોઈએ છે
જેને practical accounting, GST filing, taxation work ane software knowledge આવડતું હોય.
એટલે જ Tanna Accounts માં અમે શીખવીએ છીએ
job-ready skills + practical training + real office work exposure 💼
🎯 એક skill શીખો,
📈 ઘણી opportunities unlock કરો,
💯 અને career ને next level પર લઈ જાઓ.
✅ 100% Job Guarantee
✅ 38+ Years Experience
✅ Practical + Theory Knowledge
✅ Tally | GST | Taxation | Income Tax
📍 401-404, 4th Floor, Milestone Commercial Complex,
HDFC Bank, Zanzarda Chowk, Junagadh.
📞 9825220077 | 9537555559
JobReadySkills

તમારા બાળકના future ને લઈને જો તમે પણ ચિંતિત છો કે “મારું બાળક settle થશે કે નહીં?"તો હવે સાચો માર્ગ પસંદ કરો ✅Tanna Acc...
30/03/2026

તમારા બાળકના future ને લઈને જો તમે પણ ચિંતિત છો કે “મારું બાળક settle થશે કે નહીં?"
તો હવે સાચો માર્ગ પસંદ કરો ✅

Tanna Accounts Pvt. Ltd. Institute, Junagadh
છેલ્લા 38+ વર્ષથી એક જ Mission — Students ને Independent બનાવવાનો. 💼📈
અહીં મળે છે:
✔️ Tally Education
✔️ Account Learning
✔️ GST & Income Tax
✔️ Mutual Funds & Loans
✔️ Practical Training
✔️ Job Oriented Courses
🎯 આજે જ Admission લો અને તમારા બાળકના career ને આપો સાચી દિશા.
📍 સરનામું:
401-404, 4th Floor, Milestone Commercial Complex,
HDFC Bank, Zanzarda Chowk, Junagadh.
📞 Call Now:
9825220077 | 9537555559
IncomeTax CareerGrowth AdmissionOpen JobReady StudentSuccess

✨ Tanna Accounts Pvt. Ltd. – જ્યાં માત્ર syllabus નહીં, પરંતુ success build થાય છે!📚 Students ના concepts clear કરવા માટ...
23/03/2026

✨ Tanna Accounts Pvt. Ltd. – જ્યાં માત્ર syllabus નહીં, પરંતુ success build થાય છે!
📚 Students ના concepts clear કરવા માટે personal guidance સાથે years of experience નો power 💯
🚀 “Institute તો ઘણા છે… પણ difference અનુભવવો હોય તો એક વાર જરૂર આવો!

📍 સરનામું:
401-404, 4th Floor, Milestone Commercial Complex,
HDFC Bank પાસે, Zanzarda Chowk, Junagadh.

📞 સંપર્ક: 9825220077 | 9537555559

CareerGrowth ConceptClear PersonalGuidance EducationMatters JobReady

21/03/2026

તન્ના એકાઉન્ટ્સ સ્ટુડન્ટસ માટે લાવ્યા છે એક ગોલ્ડન તક.
અને 100% જોબ તો ખરી જ...
અહીંથી શરૂ થાય છે Career ની સાચી તૈયારી..
આજે જ એડમિશન કરાવો..
📞+91 98252 20077, +91 95375 55559

📍 સરનામું: 401-404, ચોથો માળ, માઇલસ્ટોન કોમર્શિયલ કોમ્પ્લેક્સ, HDFC બેંક પાસે, ઝાંઝરડા રોડ ,જૂનાગઢ.

📚 અમે માત્ર Course નથી શીખવતા,અમે Career બનાવીએ છીએ!અમારો ધ્યેય છે દરેક વિદ્યાર્થીને✔️ Quality Education✔️ Practical Kno...
19/03/2026

📚 અમે માત્ર Course નથી શીખવતા,
અમે Career બનાવીએ છીએ!
અમારો ધ્યેય છે દરેક વિદ્યાર્થીને
✔️ Quality Education
✔️ Practical Knowledge
✔️ Job Oriented Training
💼 જેથી તમે Accounts Field માં બનાવો એક Successful Career
🎯 38+ વર્ષનો વિશ્વાસ અને અનુભવ સાથે
👉 હવે તમારો વારો છે સફળ થવાનો!
📍 સરનામું:
૪૦૧ થી ૪૦૪, ચોથો માળ, માઇલસ્ટોન કોમર્શિયલ કોમ્પ્લેક્સ,
HDFC બેંક પાસે, ઝાંઝરડા ચોક, જુનાગઢ.
📞 સંપર્ક કરો:
9825220077, 9537555559

May This Festival Bring Peace, Positivity And Good Fortune Into Your Life🎉❤️
02/03/2026

May This Festival Bring Peace, Positivity And Good Fortune Into Your Life🎉❤️

LIBF EXPO 2026 – Mumbai Calling માંTanna Accounts Pvt. Ltd. ની ગૌરવભરી હાજરી 💼✨Accounting, Taxation અને Practical Traini...
03/02/2026

LIBF EXPO 2026 – Mumbai Calling માં
Tanna Accounts Pvt. Ltd. ની ગૌરવભરી હાજરી 💼✨
Accounting, Taxation અને Practical Training ને
રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર રજૂ કરવાની એક શાનદાર તક 🚀

વિશ્વ સ્તરે ઓળખ તરફ એક વધુ પગલું🙏LIBF ના President શ્રી સતીશભાઈ વિઠલાણી દ્વારા Tanna Accounts Pvt. Ltd. ને આપવામાં આવેલુ...
03/02/2026

વિશ્વ સ્તરે ઓળખ તરફ એક વધુ પગલું🙏
LIBF ના President શ્રી સતીશભાઈ વિઠલાણી દ્વારા Tanna Accounts Pvt. Ltd. ને આપવામાં આવેલું આ સન્માન અમારા માટે ગૌરવની ક્ષણ છે.
30+ દેશોના 20,000+ ડેલિગેટ્સ વચ્ચે Tanna Accounts ને મળેલી આ ઓળખ અમારી મહેનત, વિશ્વાસ અને ગુણવત્તાનો પુરાવો છે.
✨ 37+ વર્ષનો અનુભવ – હવે International Exposure સાથે
📈 Learning today, leading tomorrow!

We are excited to announce that Tanna Accounts Pvt. Ltd. is exhibiting at LIBF EXPO 2026 – Mumbai 🎉📍 Jio World Conventio...
29/01/2026

We are excited to announce that Tanna Accounts Pvt. Ltd. is exhibiting at LIBF EXPO 2026 – Mumbai 🎉
📍 Jio World Convention Centre, BKC – Mumbai
📅 30th & 31st January | 1st February
🧾 Stall No: G-46
visit our stall to discover practical training, career support, and growth opportunities in Accounting & Finance.

અમારા Education Stall પર વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સનો ઉમંગભર્યો પ્રતિસાદ જોવા મળ્યો.ભવિષ્ય ઘડવાની શરૂઆત સાચી માર્ગદર્શનથી...
28/01/2026

અમારા Education Stall પર વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સનો ઉમંગભર્યો પ્રતિસાદ જોવા મળ્યો.
ભવિષ્ય ઘડવાની શરૂઆત સાચી માર્ગદર્શનથી થાય છે – અને એ જ અમે અહીં પહોંચાડ્યું... 🙏

Address

401-404, Milestone Complex, Above HDFC Bank, Zanzarda Road
Junagadh
362001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+919537555559

Alerts

Be the first to know and let us send you an email when Tally Institute of Learning Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Tally Institute of Learning Junagadh:

Shortcuts

Share