vishal nanda vlogs

Directions

vishal nanda vlogs Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from vishal nanda vlogs, Personal coach, Junagadh.

05/08/2026

શ્રાવણ મહિનો નજીક છે જૂનાગઢની અંદર ગિરનાર પર્વત પર બિરાજમાન જટાશંકર એ એવી જગ્યા છે જ્યાં જીવ એક વખત જાય તો તેનો ઉધાર થઈ જાય છે જે લોકો મનની શાંતિ અને મહાદેવના આશીર્વાદ ઇચ્છતા હોય તેઓએ ખરેખર આ જટાશંકર મહાદેવની આશીર્વાદ લેવા માટે એકવાર જગ્યાએ જવું જ જોઈએ અને ત્યાં પાણીનો એક ધોધ પણ છે ત્યાં તમે નાહી પણ શકો છો જય જટાશંકર મહાદેવ હે મહાદેવ સદા કૃપા કરજે..
જે લોકો મારી આ પોસ્ટ ને જુએ છે એના ઉપર તારા આશીર્વાદ આપશે. મહાદેવ ભક્ત કોમેન્ટમાં લખશે હર હર મહાદેવ....

02/08/2026

Cow service.

01/08/2026

શ્રી નારાયણ સેવા ગ્રુપનો ગૌરથ ચલાવો એ નસીબની વાત છે...
જય ગૌમાતા જય દ્વારકાધીશ જય ગુરુ ગોરખનાથ..
જો આપ પણ અમને સપોર્ટ કરવા માંગતા હોય તો મને ફોલો કરી અને અમારી ગૌ સેવામાં મદદ કરો.

29/07/2026

તારીખ 30 7 2026 ના રોજ દિવરાણા મુકામે શ્રી પી.ડી.શાહ ડ શાળા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓ માટે આયોજન કરેલ છે તો ઘેડ વિસ્તારના તમામ લોકોને અમે અનુરાગ કરીએ છીએ કે આ કાર્યક્રમમાં પધારી અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમ્ર વિનંતી

22/07/2026

શ્રી નારાયણ સેવા ગ્રુપ જુનાગઢ દ્વારા રસ્તે રખડતી ગાયોને સારવાર કરી ગૌશાળામાં રાત્રિના અઢી વાગે પહોંચાડવામાં આવ્યા. જો કૃષ્ણને સાચો પ્રેમ કરવો હોય તો ગાયને પણ પ્રેમ કરવો પડે.

01/07/2026

Gau shala visit
Cow

29/06/2026

Gau shala vlogs

22/06/2026

શ્રી નારાયણ સેવા ગ્રુપ જુનાગઢ
આવા ભગીરથ કાર્ય માં જોડાવવા અમારો સંપર્ક કરો .
આપ અમને આર્થિક સહાય પણ કરી શકો છો.
Follow કરો aavaj વિડિઓ માટે

12/06/2026

અવાજ vlogs જોવા જે જીવન બદલી શકે મને ફોલો કરો

09/06/2026

Self respect
Self proud
આત્મવિશ્વાસ
આવા જ વીડિયો જોવા માટે મને ફોલો કરો

Address

Junagadh
362 00X

Website

Alerts

Be the first to know and let us send you an email when vishal nanda vlogs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share