30/04/2026
આજ 30 એપ્રિલ -2026 ના રોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ફાળવેલ સંસ્કૃત કક્ષ અંતર્ગત સંસ્કૃત કાર્યશાળા શિબિર ગાંધીનગર ટાઉનહોલ ખાતે અમારી શાળા *શ્રી માધ્યમિક શાળા-ખેરા* ના મ. શિક્ષક અને સંસ્કૃત કક્ષના સંયોજક શ્રી જી. કે. ચૌહાણ સાહેબે હાજરી આપી.