Spark Career Academy

Spark Career Academy ગુજરાત સરકારની વર્ગ 1 2 & 3 ની કોઈપણ પ્રકારની ભરતીની તૈયારી માટે

બંધારણ , સયન્સ અને ટેક્નોલોજી , ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ , પંચાયતી રાજ , જાહેર વહીવટ તમામ વિષયનો સંંપૂર્ણ કોર્ષ

10/10/2021
Sub auditor paper solution
10/10/2021

Sub auditor paper solution

♂ હાલ મમતા બેનરજી વિધાન સભાની ચૂંટણીમાં ભાગ લઈ અને એક બેઠક પર જીત મેળવશેકારણકે તે પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે હારી ગયા હત...
06/09/2021

♂ હાલ મમતા બેનરજી વિધાન સભાની ચૂંટણીમાં ભાગ લઈ અને એક બેઠક પર જીત મેળવશે

કારણકે તે પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે હારી ગયા હતા

♂ જો કદાચ આ વખતે પણ ન જીતી શક્યા તો તેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપવું પડશે કારણકે તે પ્રથમ બેઠક પછી 6 મહિના સુધીજ મુખ્ય મંત્રી રહી શકે

અને હજી એક વિકલ્પ વિધાન પરિષદનો છે

♂ જે હક વિધાન સભાને જ હોય છે એટલે કેન્દ્ર કઈ ન કરી શકે

♂ વિધાન સભાની સામાન્ય બહુમતીથી વિધાન પરિષદ બનાવી શકાય

જેના સભ્ય મમતા બેનરજીને બનાવી મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ ચાલુ રાખી શકાય

Gujrati sahity Gujrat current affairs Gujrat bhugol , itihas , bandharan , imp questions and tricks + current affairs

06/09/2021
કેવડિયા ખાતે 10 ઇ રીક્ષાનું લોકાર્પણ જેમાં દરેકમાં મહિલા ડ્રાઇવર હશે
05/09/2021

કેવડિયા ખાતે 10 ઇ રીક્ષાનું લોકાર્પણ જેમાં દરેકમાં મહિલા ડ્રાઇવર હશે

Address

206, Baba Complex, Zanzarda Road
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Spark Career Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Spark Career Academy:

Shortcuts

Share

Category