19/08/2026
શ્લોકની મધુરતા… બાળપણની નિર્દોષતા… અને સંસ્કારની અમૂલ્ય ભેટ…! 🌸
પુષ્ટિબાલવાટિકા પ્રિ-સ્કૂલમાં નાનકડાં ભૂલકાઓ માટે શ્લોક ગાન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
-
નાનકડા કંઠે ગુંજેલા મધુર શ્લોકોએ સમગ્ર વાતાવરણને સંસ્કારમય અને આધ્યાત્મિક બનાવી દીધું.
-
શ્લોક આપણને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડે છે અને બાળમાનસપટલ પર સારા વિચારોનું બીજ વાવે છે.
-
આ સુંદર પળોની એક હૃદયસ્પર્શી ઝલક…
-
-