Utsav Academy

Utsav Academy Personal Coaching, Handwriting, Tables workshop, Spoken English, Vedic math

14/11/2025
21/06/2025

તમારા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય હવે એક પગલાં દૂર છે!
📚 યાદશક્તિ, એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ માટે જોડાઓ
🌟 360° માઇન્ડ પાવર વર્કશોપ @ ઉત્સવ એકેડેમી
📞 ફ્રી ડેમો માટે આજે જ સંપર્ક કરો – 98251 61618








Personal Coaching, Handwriting, Tables workshop, Spoken English, Vedic math

18/06/2025

🔔 ટ્યુશન ક્લાસ શરૂ થઈ ગયા છે 🔔
ઉત્સવ એકેડેમી ખાતે નવી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે.

આપના સંતાનના અભ્યાસને સમયસર માર્ગદર્શન આપવું ખૂબ મહત્વપૂર્ણ છે.

📚 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ
📘 CBSE અને GSEB બંને માટે ઉપલબ્ધ વર્ગો
👩‍🏫 અનુભવી શિક્ષકો દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ

🕘 ક્લાસ સમય:
સવાર: 9:00 થી 11:00
સાંજ: 4:00 થી 6:00

📍 સ્થાન: ઉત્સવ એકેડેમી, ઝાંઝરડા રોડ, જુનાગઢ
📞 સંપર્ક માટે: 98251 61618

🎯 અમે માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત નહીં – અમારું ઉદ્દેશ છે તમારું બાળક સંપૂર્ણ શૈક્ષણિક રીતે વિકસે.

Personal Coaching, Handwriting, Tables workshop, Spoken English, Vedic math

06/06/2025

આપના બાળકને આપો એવી ભેટ જે તેનું આખું જીવન બદલી નાખે!
🌟 Geniuses are not born, they are made! 🌟

ઉત્સવ એકેડેમી લાવે છે તમારા બાળકના 360° વિકાસ માટે ખાસ કોર્સીસ:

✅ Coaching Class
✅ Handwriting Improvement
✅ 1 to 100 Tables
✅ Vedic Maths
✅ 360 Development (Mind Power)
✅ Computer Basics

📍 ઉત્સવ એકેડેમી – વર્ષોનો અનુભવ, ભવિષ્ય માટે વિશ્વાસ
✅ પરિણામ આધારિત શિક્ષણ
✅ બાળકો માટે રોચક અને અસરકારક શીખવણી પદ્ધતિ

📍 સ્થાન: પ્રથમ માળ, કૃષ્ણા કોમ્પ્લેક્સ, ઝાંઝરડા રોડ, જુનાગઢ
📞 કોલ કરો: 98 25 16 16 18
આજે જ ફ્રી ડેમો ક્લાસ લો!
🎓 આજે જ એડમિશન લઈ તમારા બાળકના ભવિષ્યને નવી દિશા આપો!

📞 We’re Hiring Telecallers at Utsav Academy!Are you a good communicator with a pleasant voice and positive attitude?Join...
30/04/2025

📞 We’re Hiring Telecallers at Utsav Academy!
Are you a good communicator with a pleasant voice and positive attitude?
Join our team to help connect students with quality education!
📲 Apply now on WhatsApp: 9825161618

360° Development Summer Camp🌟 For the First Time in Junagadh! 🌟📍 Venue: Utsav Academy📌 1st Floor, Krishna Complex,Near R...
05/04/2025

360° Development Summer Camp
🌟 For the First Time in Junagadh! 🌟

📍 Venue: Utsav Academy
📌 1st Floor, Krishna Complex,
Near Reliance Smart Bazar, Junagadh

📞 Contact: 98 25 16 16 18

🎉 Coming Soon!
📅 Get ready for a summer full of fun, learning, and all-round growth!

21/01/2025

સ્નેહી શ્રી વાલી મિત્રો

આપના બાળકોને એવી ગિફ્ટ આપો કે જે જીવનભર ઉપયોગી બને.

આપના બાળકો માટે
360° DEVELOPMENT -
:- સ્પોકન ઈંગ્લીશ
:- હેન્ડરાઈટીંગ
:- પર્સનલ ટ્યૂશન ક્લાસ -
:- ટેબલ વર્કશોપ
:- વૈદિક ગણિત -
:- ડ્રોઈંગ -
:- કોમ્પ્યુટર -
:- રોબોટિક્સ વગેરે ક્લાસ માં ફ્રી ડેમો ક્લાસ માટે આપેલ google form ભરી આપો અથવા સાંજે ૫ થી ૭ વાગ્યે અમારા સેન્ટર ની રૂબરૂ મુલાકાત લો અને ફ્રી ડેમો મેળવો

https://forms.gle/mmgZrHjwva37P3AD8
Follow this link to join Our UTSAV ACADEMY PARIVAR-Junagadh WhatsApp community: https://chat.whatsapp.com/Llk1ftmG7t508N03iSLNwt

ઉત્સવ એકેડેમી , પહેલો માળ
કિષ્ના કોમ્પ્લેક્સ, ઝાંઝરડા રોડ
જુનાગઢ - 98 25 16 16 18

આભાર 🙏🏻

આદરણીય વાલી શ્રી, નમસ્કાર, આપણી  ગુજરાતી  કહેવત “ બારે બુદ્ધિ, સોળે શાન, વીસે વાન”..... અનુસંધાને આપના બાળકના ઉજ્જવળ ભવિ...
31/08/2024

આદરણીય વાલી શ્રી,
નમસ્કાર,
આપણી ગુજરાતી કહેવત “ બારે બુદ્ધિ, સોળે શાન, વીસે વાન”..... અનુસંધાને આપના બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે......વિવિધ પ્રોગ્રામ જેમ કે પર્સનલ કોચીંગ ક્લાસ, હેન્ડરાઇટિંગ, ટેબલ વર્કશોપ , વૈદિક ગણિત, સ્પોકન ઇંગ્લિશ, ડ્રોઈંગ ,રોબોટિકસ, કોમ્પ્યુટર વગેરેના FREE DEMO CLASS માટે અમારા સેન્ટરનો આજે જ સંપર્ક કરો.
અમો આપના આગમનની રાહ જોઈશું..
આભાર...
વિશેષ માહિતી માટે
98 25 16 16 18...
Follow this link to join Our UTSAV ACADEMY PARIVAR - JUNAGADH WhatsApp group: https://chat.whatsapp.com/CvB3k8dYhK78ryQyRApxnk

24/07/2024

આદરણીય વાલી શ્રી,
નમસ્કાર,
આપણી ગુજરાતી કહેવત “ બારે બુદ્ધિ, સોળે શાન, વીસે વાન”..... અનુસંધાને આપના બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે......વિવિધ પ્રોગ્રામ જેમ કે પર્સનલ કોચીંગ ક્લાસ, હેન્ડરાઇટિંગ, ટેબલ વર્કશોપ , વૈદિક ગણિત, સ્પોકન ઇંગ્લિશ, ડ્રોઈંગ ,રોબોટિકસ, કોમ્પ્યુટર વગેરેના FREE DEMO CLASS માટે અમારા સેન્ટરનો આજે જ સંપર્ક કરો.
અમો આપના આગમનની રાહ જોઈશું..
આભાર...
વિશેષ માહિતી માટે
98 25 16 16 18...
Follow this link to join Our UTSAV ACADEMY PARIVAR - JUNAGADH WhatsApp group: https://chat.whatsapp.com/CvB3k8dYhK78ryQyRApxnk

Personal Coaching, Handwriting, Tables workshop, Spoken English, Vedic math

Address

Krishna Complex, Zanzarda Road
Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when Utsav Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Utsav Academy:

Shortcuts

Share