Emerald Education

Directions

Emerald Education Coaching in Eng Med. for 11th-12th Commerce Education with Ehics. Building Base for Commerce. Boon for CA / CS / MBA / UPSC. Personal Attention & Care.

Expert faculty in form of Friend, Philosopher & Guide.

માત્ર પાસ થવું છે કે બોર્ડમાં ટોપ કરવું છે? 🎯મોટી જાહેરાતોથી પરિણામ નથી આવતું, યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનતથી આવે છે. ...
13/06/2026

માત્ર પાસ થવું છે કે બોર્ડમાં ટોપ કરવું છે? 🎯

મોટી જાહેરાતોથી પરિણામ નથી આવતું, યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનતથી આવે છે. Emerald Education નું 2025-26 12th કોમર્સ (English Medium) નું 100% રિઝલ્ટ આ વાતની સાબિતી છે.

અમારા ટોપર્સના આંકડા જુઓ, જે સામાન્ય કોચિંગથી ક્યારેય શક્ય નથી:
🔥 ક્રિષા પોબારી: એકાઉન્ટન્સીમાં પૂરા 100/100 (પરફેક્શન)
🔥 દીયા વી. ઠકરાર: 99.6 PR
🔥 અલીના એમ. હાલાપોત્રા: 98.98 PR

બોર્ડના વર્ષમાં તમારા ભવિષ્ય સાથે અખતરા ન કરો. જૂનાગઢમાં જ્યાં નક્કર પરિણામ મળે છે, ત્યાં જ એડમિશન લો.

નવી બેચ શરૂ થઈ ગઈ છે. સીટ બુક કરવા આજે જ સંપર્ક કરો:
📞 +91 9427 208 208
📍 ૩૦૩-પેરી પ્લાઝા, સરદારબાગ પાસે, જૂનાગઢ.

પરિણામ જે બોલે સફળતાની ભાષા! 📢જૂનાગઢમાં વર્ષ ૨૦૧૦ થી ધોરણ ૧૨ કોમર્સ (English Medium) માં શ્રેષ્ઠ પરિણામ આપતું એકમાત્ર ક્...
04/06/2026

પરિણામ જે બોલે સફળતાની ભાષા! 📢
જૂનાગઢમાં વર્ષ ૨૦૧૦ થી ધોરણ ૧૨ કોમર્સ (English Medium) માં શ્રેષ્ઠ પરિણામ આપતું એકમાત્ર ક્લાસીસ - 𝐄𝐦𝐞𝐫𝐚𝐥𝐝 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 ! 🏆🎓
૨૦૨૬ માં દિયા ઠકરારના 99.6 PR હોય કે ૨૦૨૫ માં મનન ગઢિયાના 99.87 PR, અમારું રિઝલ્ટ જ અમારી ઓળખ છે! 🌟

જો તમે પણ આ વર્ષે ૧૨ કોમર્સ (English Medium) માં છો અને સ્કોર બોર્ડ તોડવા માંગો છો, તો મોડું ન કરો. તમારા ફ્રેન્ડ્સ બેસ્ટ ક્લાસ જોઈન કરે એ પહેલાં જ તમારી સીટ બુક કરી લો!

શા માટે 𝐄𝐦𝐞𝐫𝐚𝐥𝐝 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧? ✨
✅ ૨૦૨૪, ૨૦૨૫ અને ૨૦૨૬ માં સતત 99+ PR નું રેકોર્ડબ્રેક પરિણામ.
✅ અનુભવી શિક્ષકો દ્વારા પર્સનલ ગાઈડન્સ.
✅ બોર્ડની પરીક્ષા માટે સ્પેશિયલ મોક ટેસ્ટ.

નવી બેચ માટે એડમિશન શરૂ થઈ ગયા છે. આજે જ સંપર્ક કરો અને તમારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરો. ✨

📍૩૦૩-પેરી પ્લાઝા, સરદારબાગ પાસે, જૂનાગઢ.
📞 +91 9427 208 208

📚 Proud Moments at Emerald Education!Our 12th Commerce (Eng. Med.) students have made us proud in the March 2025 results...
09/05/2025

📚 Proud Moments at Emerald Education!
Our 12th Commerce (Eng. Med.) students have made us proud in the March 2025 results! 💯
Join the coaching that helps you aim high and score higher.
📍Visit us at Perry Plaza, Junagadh | 📞 9427208208

19/04/2025

લોક સાહિત્ય દ્વારા ડહાપણ પીરસતા સામાજિક શિક્ષક ભિખુદાનભાઈ ગઢવી

Sending Positive Vibes for students appearing in Board 2024 . .Good Wishes to class 10th & 12th students . . .
11/03/2024

Sending Positive Vibes for students appearing in Board 2024 . .
Good Wishes to class 10th & 12th students . . .

31/08/2023

Address

Emerald Education @303 Perry Plaza, Nr Alkapuri Soc. , Off Sardar Baug
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Emerald Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category