BLISS Academy

BLISS Academy No.1 Academy for 11th & 12th Science English & Gujarati medium (JEE /NEET/GUJCET/GSEB/CBSE)

06/01/2025
18/02/2024

JEE-2024 Result of BLISS

No.1 Academy for 11th & 12th Science English & Gujarati medium (JEE /NEET/GUJCET/GSEB/CBSE)

40 BLISSIANS in MBBS in 2024
18/02/2024

40 BLISSIANS in MBBS in 2024

25/06/2023

Bliss Science Academy NEET 2023 topper Soham Mashru Scored 705/720. AIR-142. Junagadh district 1st. Congratulations Dear Soham

NEET-2023All India 1st in CHEMISTRY & Biology
16/06/2023

NEET-2023

All India 1st in CHEMISTRY & Biology

14/06/2023

NEET-2023 ના Result માં Junagadh ની BLISS Science Academy એ ઈતિહાસ રચ્યો.

આટલા વર્ષ સુધીની કોઈપણ NEET Exam માં જૂનાગઢ જીલ્લામાં કોઈપણ વિદ્યાર્થીએ 700 marks મેળવેલ નથી.

આ વર્ષે સૌપ્રથમ વખત BLISS Science Academy Junagadh ના વિદ્યાર્થી *SOHAM MASHRU* એ NEET-2023 ની Exam માં 720 marks માંથી
7️⃣0️⃣5️⃣ સાથે *All India Rank (AIR) 142* પ્રાપ્ત કરીને જુનાગઢ ને રાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ અપાવી છે.

માત્ર આટલું જ નહીં પરંતુ BLISS ના વિદ્યાર્થીઓ જ *જૂનાગઢ જીલ્લાના NEET-2023 ના Result માં 1 થી 4 ક્રમ પર રહીને BLISS Academy ને ગૌરવ અપાવ્યું છે.*

NEET-2023 ના BLISS ના Result ની એક ઝલક...👇

7️⃣0️⃣5️⃣ - Soham Mashru
*AIR - 142*

6️⃣9️⃣5️⃣ - Diya Chag
*AIR - 403*

6️⃣9️⃣0️⃣ - Vivaan Parsania
*AIR - 672*

6️⃣8️⃣0️⃣ - મિહિર ચોચા
*AIR - 1610*

6️⃣5️⃣0️⃣ - ખુશ ઘેટીયા

6️⃣3️⃣5️⃣ - ધ્રુવ ટાંક

6️⃣1️⃣8️⃣ - હેપ્પી બેરા

6️⃣0️⃣5️⃣ - Vasu Savsani

6️⃣0️⃣0️⃣ - જીલ લક્કડ

👉 NEET-2023 ની તૈયારી કરતા BLISS Academy ના *કુલ 105 students માંથી*

7️⃣0️⃣0️⃣➕ માર્કસ મેળવતા BLISSIAN - 1

6️⃣7️⃣5️⃣➕ માર્કસ મેળવતા BLISSIAN - 4

6️⃣5️⃣0️⃣➕ માર્કસ મેળવતા BLISSIAN - 5

6️⃣0️⃣0️⃣➕ માર્કસ મેળવતા BLISSIAN - 9

5️⃣5️⃣0️⃣➕ માર્કસ મેળવતા BLISSIAN - 18

5️⃣2️⃣5️⃣➕ માર્કસ મેળવતા BLISSIAN - 27

5️⃣0️⃣0️⃣➕ માર્કસ મેળવતા BLISSIAN - 36

આ બધાં BLISS ના ભાવિ ડોક્ટરોને BLISS Family અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

No.1 Academy for 11th & 12th Science English & Gujarati medium (JEE /NEET/GUJCET/GSEB/CBSE)

30/05/2023

No.1 Academy for 11th & 12th Science English & Gujarati medium (JEE /NEET/GUJCET/GSEB/CBSE)

Congratulations to Vishwa kotadiya for getting *180/180 in Physics NEET 2022*💐💐🏆🏆
17/09/2022

Congratulations to Vishwa kotadiya for getting *180/180 in Physics NEET 2022*💐💐🏆🏆

🔈* *NEET 2022 ના Result માં BLISS ની સિંહ ગર્જના.** ❇️NEET ના Result માં દર વર્ષે જૂનાગઢ જિલ્લા પ્રથમ સ્થાને રહેવું BLIS...
11/09/2022

🔈* *NEET 2022 ના Result માં BLISS ની સિંહ ગર્જના.**

❇️NEET ના Result માં દર વર્ષે જૂનાગઢ જિલ્લા પ્રથમ સ્થાને રહેવું BLISS ની જાણે કે હવે આદત બની ગઈ છૅ

❇️🎯આ વર્ષે પણ NEET ના Result માં જૂનાગઢ માં *NO.1 position* ની પરંપરા જાળવી રાખી *675 માર્ક્સ* મેળવતા Blissian *વીશ્વા કોટડીયા*🏆

▶️જિલ્લા માં સૌથી વધારે 600 ➕માર્ક્સ મેળવતા *6* blissians🏆

▶️જિલ્લા માં સૌથી વધારે 550 ➕ માર્ક્સ મેળવતા એક સાથે *16* Blissians🥇

▶️જિલ્લા માં સૌથી વધારે 400 ➕માર્ક્સ મેળવતા *31* Blissians

🌹Congratulations to All the Blissians💐💐💐

Saffron Plaza, 3rd Floor, Opp. Rajlaxmi Park, Nr. Motibaugh, Junagadh. Phone no. (0285) 2670215 Mobile no. 98249 51078-98796 94411

🏵️JEE MAIN 2022  માં BLISS ACADEMY નું ધમાકેદાર💥 Result.❇️માત્ર GUJARAT BOARD કે GUJCET જ નહિ પરંતુ ALL INDIA level ની J...
26/08/2022

🏵️JEE MAIN 2022 માં
BLISS ACADEMY નું ધમાકેદાર💥 Result.

❇️માત્ર GUJARAT BOARD કે GUJCET જ નહિ પરંતુ ALL INDIA level ની JEE MAIN exam માં પણ BLISS ACADEMY ની જૂનાગઢ જિલ્લામાં સર્વોપરીતા જાળવી રાખતા *90➕ PR ધરાવતા એક સાથે 17 Students.*

❇️Congratulations to all these BLISSIANS💐💐👏👏

🕉️ *આપના Doctor 🩺કે Engineer 🖥️ બનવાના સ્વપ્ન ને સાકાર કરવા માટે join the Leader....BLISS SCIENCE ACADEMY.* BLISS માં St...
04/03/2022

🕉️
*આપના Doctor 🩺કે Engineer 🖥️ બનવાના સ્વપ્ન ને સાકાર કરવા માટે join the Leader....BLISS SCIENCE ACADEMY.*

BLISS માં Std. 11 માં Admission લેવા માટે ની અમૂલ્ય તક ઝડપી લો. 🏃‍♀️🏃‍♂️

👉 ગુજરાતી અને English medium બંનેની માત્ર એક એક જ 🌟 Batch કરવામાં આવશે.

🏀 Admission માટે ની Entrance/Scholarship Test (13/3/2022) દેવા માટે આજે જ Registration કરાવો.

Registration ફોન કે Whatsapp દ્વારા કરાવી શકાશે 👉
9️⃣9️⃣0️⃣9️⃣1️⃣ 3️⃣8️⃣6️⃣6️⃣8️⃣

✅ આ ઉપરાંત Registration direct Google Form પર પણ કરી શકાશે. Open the Google Form Link ▶️
https://forms.gle/SX8HpB28DpMt8EY1A

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆NEET 2020 નું BLISS Science Academy Junagadh નું Record Breaking Result 🌟NEET 2020 માટે તૈયારી કરતા માત્ર *13...
20/10/2020

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆

NEET 2020 નું BLISS Science Academy Junagadh નું Record Breaking Result 🌟

NEET 2020 માટે તૈયારી કરતા માત્ર *139* students ના marks....

Total 7️⃣2️⃣0️⃣ marks માંથી - -

6️⃣5️⃣0️⃣➕ 👉 2️⃣ Students

6️⃣0️⃣0️⃣ થી 6️⃣5️⃣0️⃣ 👉 5️⃣ Students

5️⃣0️⃣0️⃣ થી 6️⃣0️⃣0️⃣ 👉 1️⃣6️⃣ Students

4️⃣0️⃣0️⃣ થી 5️⃣0️⃣0️⃣ 👉 2️⃣1️⃣ Students

👏BLISS ની હોનહાર વિદ્યાર્થીની ક્રિષી લાડાણીએ 7️⃣2️⃣0️⃣ માંથી 6️⃣8️⃣5️⃣ marks સાથે
*All India Rank* 3️⃣0️⃣5️⃣ મેળવીને ઇતિહાસ રચ્યો.

✡️ NEET 2020 ના Star 🌟🌟🌟of BLISS ના marks 👇

1. ક્રિષી લાડાણી - 6️⃣8️⃣5️⃣

2. Khilan Parekh - 6️⃣6️⃣1️⃣

3. તુષાર રાખોલિયા - 6️⃣4️⃣0️⃣

4. Kavan Kasundra - 6️⃣3️⃣5️⃣

5. કવન ત્રાંબડીયા - 6️⃣2️⃣1️⃣

6. કેવલ ટીલાવત - 6️⃣2️⃣0️⃣

7. આદિત્ય ગોહિલ - 6️⃣0️⃣3️⃣

8. જય કરમુર - 5️⃣9️⃣0️⃣

9. Shyam Devani - 5️⃣6️⃣4️⃣

10. Shiva Vithalani - 5️⃣5️⃣7️⃣

11. મનિષ ધડુક - 5️⃣5️⃣2️⃣

12. Akshay Jadav - 5️⃣5️⃣0️⃣

etc.........

જગ્યા ઓછી પડે તેટલું લાં......બુ list છે.

Congratulations to all these BLISSIAN 👏👏👏👏👏👏👏👏

Address

Saffron Plaza, Opp. Raj-laxmi Park, Near Motibaug ( Mob. +919909138668)
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when BLISS Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category