Ankurjani

Ankurjani Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ankurjani, School, KANABAR SCHOOL OF SCIENCE, Junagadh.

JCI Education expo 2018 પોરબંદર દ્વારા આયોજિત કાર્યક્રમ માં કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ ના ટ્રસ્ટીશ્રી અંકુર ભાઈ જાની ને બેસ...
08/04/2018

JCI Education expo 2018 પોરબંદર દ્વારા આયોજિત કાર્યક્રમ માં કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ ના ટ્રસ્ટીશ્રી અંકુર ભાઈ જાની ને બેસ્ટ કામગીરી બદલ શિલ્ડ એનાયત કરવામાં આવેલ છે.
Info. Viral joshi

19/02/2018

શુભ આવતા જ અશુભ આપોઆપ વિલીન થઈ જાય છે
અંકુરભાઈ જાની
વિરલ જોશી

13/02/2018

માણસ નું સાચું માપ દોસ્તી માં નહીં પણ નફરતમાંથી નીકળે છે
અંકુરભાઈ જાની
વિરલ જોશી

10/01/2018

ભૂલ માફ થઈ શકે પણ મુર્ખામી નહી મુર્ખામી એ બુધ્ધિ વાપર્યા વગર લેવાતા નિર્ણયો છે
અંકુર ભાઈ જાની
વિરલ જોષી

07/01/2018

તબિયત નું ધ્યાન રાખવું એ સારી વાત છે પણ સ્વાસ્થ્ય ની વધુ પડતી ચિંતા કરવી એ જોખમી છે
અંકુર ભાઈ જાની
વિરલ જોષી

04/01/2018

મનુષ્ય જીવન મળવું એ પ્રભુ ની કરુણા છે
અંકુર ભાઈ જાની
વિરલ જોષી

03/01/2018

આશીર્વાદ કરુણાથી જ અપાઈ છે કઠોરતા થી નહીં

અંકુર ભાઈ જાની
વિરલ જોષી

02/01/2018

કોઈ માણસ આપણનેે દુઃખી કરી શકે પણ સુખી તો આપણે જાતે જ થવું પડે
અંકુર ભાઈ જાની
વિરલ જોષી

વિરલ જોષી
30/09/2017

વિરલ જોષી

30/09/2017

🕉 જય આદ્યશક્તિ અંબે માં 🕉
વિજયાદશમી ની આપ સૌને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું. માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ,સમૃધ્ધિ અર્પે.
જય અંબે માં
🙏💐🙏💐🙏💐

ટ્રસ્ટી શ્રી
અંકુર ભાઈ જાની
કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ જૂનાગઢ

29/09/2017

કોઈ પણ સત્કર્મ બલિદાન માટે થવું જોઈએ
બદલો લેવા માટે નહીં
અંકુર ભાઈ જાની
વિરલ જોશી

12/07/2017

Address

KANABAR SCHOOL OF SCIENCE
Junagadh
362001

Telephone

+917405319468

Website

Alerts

Be the first to know and let us send you an email when Ankurjani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category