06/03/2025
૮ માર્ચ
*વિશ્વ મહિલા દિવસ*
નિમિતે કોઈ પણ ક્ષેત્ર માં પાછળ ન રહે અને સાહસિક અને નીડર બને તે હેતુ થી હોલી-ડે એડવેન્ચર એક્ટિવિટી - જૂનાગઢ દ્વારા
*એક દિવસીય ટ્રેકિંગ કેમ્પનું* વિના મુલ્યે *( ફ્રિ )*કરવામાં આવેલ છે
સંપર્ક :- 8733050111 પર નામ અને જન્મ તારીખ મોકલવી
ઉમર :- ૧૮ થી વધુ
કેમ્પ સમય :- સવારે ૭ થી બપોરે ૧ સુધી
કેમ્પ સ્થળ :- જૂનાગઢ રેન્જ