24/08/2020
તા. 01.09.2020 થી શરૂ થતી UG- Degree લેવલના સેમેસ્ટરની પરીક્ષાઓ (Phase-2) B,Com. Sem-6 તથા B.A Sem-6 માટે Time-Table અહીં આપેલ છે. આપણી કોલેજની તમામ વિદ્યાર્થીની બહેનો માટે તેમના SeatNo ની યાદી તમોને તમારા Telegram Group મા Faculty wise આપવામાં આવેલ છે. વિદ્યાર્થિની બહેનોને તેમની હૉલ ટિકિટ અને “બાંહેધરી પત્રક” પરીક્ષા વર્ગખંડની અંદરજ પોતાની બેઠક વ્યવસ્થા પાસે પરીક્ષા શરૂ થતાં પહેલા આપવામાં આવશે.