Akash sir

Akash sir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akash sir, Education, Junagadh, Junagadh.

ખોડલધામ પરિવારના વિદ્યાર્થીઓ પોતાનું ખાખીનું સપનું સાકાર કરી શકે અને કોન્સ્ટેબલ તથા પીએસઆઇ જેવા પોલીસ અધિકારી બની દેશની ...
22/05/2024

ખોડલધામ પરિવારના વિદ્યાર્થીઓ પોતાનું ખાખીનું સપનું સાકાર કરી શકે અને કોન્સ્ટેબલ તથા પીએસઆઇ જેવા પોલીસ અધિકારી બની દેશની સેવામાં જોડાઈ શકે તે માટે આજે જ આપેલ નંબર પર સંપર્ક કરી પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરાવો જય હિન્દ જય ભારત...

KDVS- અમદાવાદના ઉપક્રમે આયોજિત પીએસઆઇ અને કોન્સ્ટેબલ ભરતીના માર્ગદર્શન અંગેના સેમિનારની ક્ષણો....
22/04/2024

KDVS- અમદાવાદના ઉપક્રમે આયોજિત પીએસઆઇ અને કોન્સ્ટેબલ ભરતીના માર્ગદર્શન અંગેના સેમિનારની ક્ષણો....

15/04/2024
દિવાળીના પાવન દિવસે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ જુનાગઢ જિલ્લા અને શહેરની ટીમ દ્વારા ગિરનાર પર આવેલી દાતાર  ટેકરી પર પર્યાવર...
12/11/2023

દિવાળીના પાવન દિવસે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ જુનાગઢ જિલ્લા અને શહેરની ટીમ દ્વારા ગિરનાર પર આવેલી દાતાર ટેકરી પર પર્યાવરણ જાળવણી બાબતે સ્વચ્છતા અભિયાન....

શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવાપાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વાર આયોજીત દાતાર સફાઈ અભિયાન માં જોડાવા માટે 7405469239 પ...
09/11/2023

શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવાપાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વાર આયોજીત દાતાર સફાઈ અભિયાન માં જોડાવા માટે 7405469239 પર નામ નોંધાવવા વિનંતી...
તા. :- 12/11/2023
સ્થળ :- દાતાર ટેકરી જુનાગઢ

સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની ભરતીને લગતા પ્રશ્નો જેમ કે સમયસર ભરતી કેલેન્ડર આવે, અભ્યાસક્રમ મુજબ પરીક્ષાઓ લેવાય, ...
05/11/2023

સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની ભરતીને લગતા પ્રશ્નો જેમ કે સમયસર ભરતી કેલેન્ડર આવે, અભ્યાસક્રમ મુજબ પરીક્ષાઓ લેવાય, પ્રશ્નપત્રોમાં ખોટા પ્રશ્નોની ભૂલોના પ્રશ્નો, પેપર ફૂટવા વગેરેની સામે સરકાર સમક્ષ રજૂઆત કરવાના હેતુથી આજે ગુજરાતના મોટા ભાગના સંચાલકો ગાંધીનગર ખાતે ભેગા થયા હતા અને એક એશોશિએશન 'CARE OF GUJARAT' ની કાર્યકારી પ્રથમ મીટીંગ મળી હતી. થોડા જ સમયમાં એક ઓફીશીયલ જાહેરાત કરીશું. હવે ભણવાનું કામ તમે કરો બાકી અમે જોઈ લઈશું.

21/09/2023
ધોરણ 10 અને 12 પછી શું ?શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS) તથા ગોંડલ નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે સેમિનાર KDVS GONDAL
27/05/2023

ધોરણ 10 અને 12 પછી શું ?

શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS) તથા ગોંડલ નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે સેમિનાર

KDVS GONDAL

Hurry up..
23/03/2023

Hurry up..

Hurry up... Limited sheet only..
10/03/2023

Hurry up... Limited sheet only..

Super Class - ગાંધિનગર                                                    🌟 *ડેમો લેકચર શરૂ…….                          ...
23/02/2023

Super Class - ગાંધિનગર 🌟 *ડેમો લેકચર શરૂ……. Demo Date :- 25/02/2023* *. સમય - સવારે 9 થી 12 અને બપોરે - 2 થી 5* 👉દર શનિવારે અને રવિવારે 6-6 ક્લાકનો સમયગાળો 👉IPC, CRPC, EVI Act સહિતના તમામ કાયદાઓનો 👉કાયદાની સાથે ઈતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના લેક્ચરોનું ફ્રી માં આયોજન કરવામાં આવશે. 👉સાથે સાથે સુપર ક્લાસની અદ્યતન અને સ્ટેટ ઓફ આર્ટ લાયબ્રેરીની સુવિધા તદ્દન મફતમાં આપવામાં આવશે. 👉માત્ર 30 વિદ્યાર્થીઓની મર્યાદિત બેચ 👉રજીસ્ટેશન ફરજીયાત કરાવાનુ રહેશે 📱 *89 80 01 89 82* 🔺 *જોડાવ અમારી ટેલિગ્રામ ચેનલમાં*https://t.me/kamleshsir

Address

Junagadh
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Akash sir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category