09/05/2025
શ્રી એજ્યુકેશન સેન્ટર
ધોરણ 8 9 10 તેમજ 11&12 કોમર્સ ના બધા જ વિષયો ના ગ્રુપ ટ્યુશન...
અમારી વિશેષતા
દરરોજ 3 કલાક નું ટ્યુશન
બધા જ વિષયો ના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો ની ટીમ
અઠવાડિક ટેસ્ટ યુનિટ ટેસ્ટ સાથે બોર્ડ ની પરીક્ષા પદ્ધતિ મુજબ સમયાંતરે પરીક્ષા નું આયોજન
વાલી શ્રી સાથે સતત અને જીવંત સંપર્ક
એકદમ વ્યાજબી ફી અને તે પણ સરળ હપ્તે
ભરેલી ફી નું પૂરું વળતર આપવા ની કટ્ટિબધતા
સંચાલક
વત્સલ એચ. પંડ્યા
મોં 9106442635