Government Ayurved College, Junagadh

Government Ayurved College, Junagadh This is official page of Government Ayurved College, Junagadh.

આજ રોજ તા. 15 ઓગસ્ટ 2026 નાં રોજ 80 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદ કોલેજ, જૂનાગઢ ખાતે વૈદ્યા બીના વંશ મેડમ...
15/08/2026

આજ રોજ તા. 15 ઓગસ્ટ 2026 નાં રોજ 80 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદ કોલેજ, જૂનાગઢ ખાતે વૈદ્યા બીના વંશ મેડમ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે મેડમ દ્વારા આઝાદીનું તેમજ સ્વયં શિસ્તનું મહત્ત્વ સમજાવતું વક્તવ્ય આપ્યું હતું. એન.એસ.એસ. ટીમનાં માર્ગદર્શન હેઠળ પ્રથમ પ્રોફેશનલ વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા આજનાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તદુપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પિરામિડ, દેશભક્તિ ગીતો, વક્તવ્ય, અને વ્યસન મુક્તિ ડ્રામા જેવી વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

गुरु पूर्णिमा कार्यक्रम.......29/07/2026
30/07/2026

गुरु पूर्णिमा कार्यक्रम.......
29/07/2026

28/07/2026
आज दिनांक 26.7.2026 को सौम्य प्रदोष के शुभ अवसर पर रैवतक वनौषधि - वाटिका में आचार्यश्री प्रो सिद्धेश पंड्या सर के द्वारा...
27/07/2026

आज दिनांक 26.7.2026 को सौम्य प्रदोष के शुभ अवसर पर रैवतक वनौषधि - वाटिका में आचार्यश्री प्रो सिद्धेश पंड्या सर के द्वारा रुद्राक्ष के पौधे का रोपण किया गया।
*ॐ नमः शिवाय .......*

16/07/2026

Address

Pancheshwar Road
Junagadh
362001

Telephone

+912852990009

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Ayurved College, Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Government Ayurved College, Junagadh:

Shortcuts

Share

Category