Department of Sociology, Bhakta Kavi Narsinh Mehta University, Junagadh

  • Home
  • India
  • Junagadh
  • Department of Sociology, Bhakta Kavi Narsinh Mehta University, Junagadh

Department of Sociology, Bhakta Kavi Narsinh Mehta University, Junagadh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Department of Sociology, Bhakta Kavi Narsinh Mehta University, Junagadh, Education, Bhakta Kavi Narsinh Mehta University, Junagadh.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા જૂલાઈ-૨૦૨૨  માં લેવાનાર યુ.જી.સી.નેટની પરિક્ષાને  ધ્યાનમાં ...
10/06/2022

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા જૂલાઈ-૨૦૨૨ માં લેવાનાર યુ.જી.સી.નેટની પરિક્ષાને ધ્યાનમાં રાખી યુ.જી.સી.નેટની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી "प्रशिक्षणम्" અંતર્ગત ઓનલાઈન Training Program નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ Training Program માં વિષય નિષ્ણાત દ્વારા યુ.જી.સી.નેટની પરિક્ષાના પેપર -૧ અને પેપર-૨ (સમાજશાસ્ત્ર ) અંગે માર્ગદર્શન આપવામાં આવ છે. "प्रशिक्षणम्“ સહભાગી થતા વિદ્યાર્થીઓ પાસેથી કોઈજ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ "प्रशिक्षणम् " Training Program ૧૫ જૂન ૨૦૨૨ થી શરુ થઈ રહ્યો છે આ કાર્યક્રમમાં સહભાગી થવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એ નીચેની લિંક પર રજીસ્ટ્રેશન કરવું.
રજીસ્ટ્રેશન લિંક:- https://forms.gle/5PGPSie8mjfXSz3M7

 Department of Sociology has celebrated Teacher’s Day on 6th September, 2021. In which all the students have participate...
06/09/2021



Department of Sociology has celebrated Teacher’s Day on 6th September, 2021. In which all the students have participated enthusiastically. Grishma Kukadiya, Kukadiya Nitin, & Thakar Sonal gave their speech on Teacher’s Day. Saima Hingora & Mumtaz Hingora participated in poetry recitation. Students have also participated in Classroom Decoration.
Dr. Jaysinh B. Zala, Dr. Parag Devani and Dr. Rushiraj Upadhyay remain presents in this celebration. All the faculties gave motivational speech to the students and inspire them for their future career development and wishes them. Vice Chancellor of the University, Prof. Dr. Chetan Trivedi has also visited the department and inaugurate the Journal edited by the faculties of the department on the Special Issue of Socio – Economic and Political Intervention for Sustainable Development. Hon’ble Vice Chancellor has also sent wishes to the students for their bright future.

Greetings!We are happy to announce that Department of Social Sciences and Social Work (Sociology), Bhakta Kavi Narsinh M...
16/08/2021

Greetings!
We are happy to announce that Department of Social Sciences and Social Work (Sociology), Bhakta Kavi Narsinh Mehta University, Junagadh has organized National Webinar on 100th Birth Centenary Year of Indian Sociologist & Anthropologist SHYAMACHARAN DUBE.

Date: 18th August 2021
Time: 11:30AM Onwards

The webinar will be live telecasted on BKNMU page and YouTube.

Links:
https://www.facebook.com/bknmujunagadh/

YouTube:

https://youtube.com/channel/UCN8LwI7EiXQ_7AYuSTKKtYA

With Warm Regards,.

Greetings!We are happy to announce that Department of Social Sciences and Social Work (Sociology), Bhakta Kavi Narsinh M...
24/07/2021

Greetings!
We are happy to announce that Department of Social Sciences and Social Work (Sociology), Bhakta Kavi Narsinh Mehta University, Junagadh has organized National Webinar on 100th Birth Centenary Year of Indian Sociologist & Anthropologist SHYAMACHARAN DUBEY.

Date: 25th July 2021
Time: 11:00AM Onwards

The webinar will be live telecasted on BKNMU page and YouTube.

Links:
https://www.facebook.com/bknmujunagadh/

YouTube:

https://youtube.com/channel/UCN8LwI7EiXQ_7AYuSTKKtYA

With Warm Regards

10/06/2021

भक्त कवि नरसिंह मेहता विश्वविद्यालय, जूनागढ़, गुजरात के समाजशास्त्र विभाग द्वारा महाराणा प्रताप की जन्मजयंती के उपलक्ष्य में " भगवद गीता महाराणा प्रताप और भारत " विषय पर राष्ट्रीय संगोष्ठी का आयोजन किया गया है। कार्यक्रम की अध्यक्षता करेंगे भक्त कवि नरसिंह मेहता विश्वविद्यालय जूनागढ़ के कुलपति श्री प्रो. डॉ. चेतन त्रिवेदी साहेब, मुख्य अतिथि के रूप में उपस्थित रहेंगे गुजरात राज्य मानव अधिकार आयोग के अध्यक्ष माननीय जस्टिस श्री रवि आर. त्रिपाठी साहेब और राजस्थान राज्य मानवाधिकार आयोग के माननीय अध्यक्ष न्यायमूर्ति श्री गोपाल कृष्ण व्यास. इस कार्यक्रम के मुख्य वक्ता है भारतीय चरित्र निर्माण संस्थान के संस्थापक अध्यक्ष श्री राम कृष्ण गोस्वामी, विशिष्ट अतिथि के रूप में उपस्थित रहेंगे, प्रो. आर. एस. दुबे, माननीय कुलपति केंद्रीय विश्वविद्यालय, गुजरात. प्रो. रजनीश शुक्ल, माननीय कुलपति महात्मागांधी अंतर्राष्ट्रीय हिंदी विश्वविद्यालय,वर्धा. और सुषमा यादव माननीय कुलपति भक्त फूल सिंह महिला विश्वविद्यालय सोनीपत हरियाणा तथा इस समग्र कार्यक्रम के संयोजक है भक्त कवि नरसिंह मेहता विश्वविद्यालय, समाजशास्त्र विभाग के अध्यक्ष डॉ. जयसिंह झाला और यह कार्यक्रम भक्त कवि नरसिंह मेहता विश्वविद्यालय के Facebook पेज और You Tube Channel पर 13, जून रविवार, 2021. दोपहर को ૩.૩૦ बजे को जीवंत प्रसारित कीया जाएगा। भारत की सभी राष्ट्र प्रेमी जनता को इस कार्यक्रम में हम भाव पूर्वक आमंत्रित करते है।

https://www.facebook.com/291175381363217/posts/1163417640805649/

https://www.youtube.com/watch?v=b9h_XTb9aqQ

26/05/2021

ગુજરાતી સાહિત્યનાં આદ્યકવિ અને વૈશ્વિક ખ્યાતિ પામનાર ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ . . . . નાં રચયિતા ભક્તકવિ નરસિંહ મહેતાજીની ૬૧૩મી જન્મજયંતિની ભાવભરી ઉજવણીનાં ભાગરૂપે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્રારા આજ રોજ એટલે કે વૈશાખ સુદ પૂનમ અને બુધ્ધ પૂર્ણિમાના પાવન અવસરે ‘નરસિંહ વંદના’ કાર્યક્રમનું આયોજન ઓનલાઈન માધ્યમથી કરવામાં આવેલ છે.

આજના કાર્યક્રમનાં મુખ્ય વક્તા ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકાર ડૉ. નિરંજનભાઈ રાજ્યગુરુ રહેશે તેમજ મુખ્ય અતીથિ તરીકે માન.શ્રી શશીન નાણાવટી અને અતીથિ વિશેષ તરીકે માન.શ્રી હેમંત નાણાવટી હાજર રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડૉ. રમેશ મહેતા કરશે.
આજના આ પાવન અવસરે “નરસિંહ વંદના” કાર્યક્રમના અધ્યક્ષપદે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં માન. કુલપતિશ્રી પ્રો.ડૉ.ચેતન ત્રિવેદી હાજર રહેશે. તો આજના આ ભાવવંદના કાર્યક્રમમાં નરસિંહ ભક્તિમાં ભાવવિભોર થવા ભાવભર્યું આમંત્રણ છે.

FB live link: https://www.facebook.com/bknmujunagadh

YouTube link: https://youtube.com/channel/UCN8LwI7EiXQ_7AYuSTKKtYA

08/03/2021
13/02/2021

િવસીય_રાજ્યકક્ષાનો_ઈ_પરિસંવાદ

સમાજશાસ્ત્ર વિભાગ, ભક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" ૦૮ માર્ચ, ૨૦૨૧ ના ઉપલક્ષ્યમાં "ગુજરાતમાં મહિલા સશક્તિકરણ" વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના ઈ - પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ઈ - પરિસંવાદ ની સંપૂર્ણ વિગત બ્રોસરમાં જણાવેલ છે.

# વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષક, અધ્યાપકો તથા સામાજિક ચિંતકો આ પરિસંવાદમાં પોતાના સંશોધન પેપર રજૂ કરી શકશો.

Registration link : https://forms.gle/LdqisrNpMFcyZXv86

#સમાજશાસ્ત્ર_વિભાગ
#ભક્તકવિ_નરસિંહ_મહેતા_યુનિવર્સિટી_જૂનાગઢ

Address

Bhakta Kavi Narsinh Mehta University
Junagadh

Telephone

+918849653246

Website

Alerts

Be the first to know and let us send you an email when Department of Sociology, Bhakta Kavi Narsinh Mehta University, Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category