Prayag Navoday & Balachadi Training Center

Prayag Navoday & Balachadi Training Center Prayag Navoday & Balachadi Training Center

તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ તક! અમે લઈને આવ્યા છીએ, નવોદય અને બાલાચડીની તૈયારી માટે સ્કોલરશીપ ટેસ્ટ......
01/05/2025

તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ તક!

અમે લઈને આવ્યા છીએ, નવોદય અને બાલાચડીની તૈયારી માટે સ્કોલરશીપ ટેસ્ટ...

📅 ટેસ્ટની તારીખ: ૦3 મે 2025 (શનિવાર)
🕘 સમય: સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી

આ સુવર્ણ તકને ચૂકશો નહીં! આજે જ તમારા બાળકના નામની નોંધણી કરાવો.

📞 સંપર્ક :+91 70 46 450 450
📍 સ્થળ: જુનાગઢ - ધોરાજી હાઇ-વે, માખીયાળા

ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ! આપણી અસ્મિતા, આપણી ઓળખાણ - ગુજરાત! જેમ પહાડો ના ઝૂકે અને નદીઓ વહેતી રહે, એમ જ આપણી સંસ્...
01/05/2025

ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ! આપણી અસ્મિતા, આપણી ઓળખાણ - ગુજરાત! જેમ પહાડો ના ઝૂકે અને નદીઓ વહેતી રહે, એમ જ આપણી સંસ્કૃતિ સદાકાળ અમર રહે.

ભગવાન પરશુરામ જયંતીના પાવન અવસરે ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે તેમના ન્યાય, ધર્મ અને પરાક્રમના આદર્શોને આપણા જીવ...
29/04/2025

ભગવાન પરશુરામ જયંતીના પાવન અવસરે ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે તેમના ન્યાય, ધર્મ અને પરાક્રમના આદર્શોને આપણા જીવનમાં ઉતારીશું અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સદાય પ્રયત્નશીલ રહીશું.

નવોદય માટેનું બેસ્ટ સંકૂલ...શું તમારું બાળક ધોરણ 4 માં અભ્યાસ કરે છે ? શું તમારા બાળકને જીનિયસ બનાવવું છે?જો હા તો ચાલો ...
13/11/2024

નવોદય માટેનું બેસ્ટ સંકૂલ...
શું તમારું બાળક ધોરણ 4 માં અભ્યાસ કરે છે ? શું તમારા બાળકને જીનિયસ બનાવવું છે?
જો હા તો ચાલો તૈયારી કરાવીએ જવાહર નવોદય ની એ પણ એડવાન્સ !
તો આજે જ સંપર્ક કરો પ્રયાગ નવોદય બાલાચડી ટ્રેનિંગ સેન્ટર માં.

✅ Admission Open 2024-25
📞 70 46 450 450 | 90 9 90 6 15 15
📍 મુ. માખીયાળા, ધોરાજી હાઈવે - જુનાગઢ

hatina

Address

Junagadh-Dhoraji Highway, Makhiyala
Junagadh
362037

Telephone

+917046450450

Website

Alerts

Be the first to know and let us send you an email when Prayag Navoday & Balachadi Training Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category