Shardul Shishu Vihar Junagadh

Shardul Shishu Vihar Junagadh સંસ્કૃતિ અને પ્રકૃતિ સભર શિક્ષણ

કલમખડીયો આ રીતે પણ ન શીખી શકાય???
15/12/2025

કલમખડીયો આ રીતે પણ ન શીખી શકાય???

જુદી જુદી હસ્તકલાની પ્રવૃતિના માધ્યમથી એકાગ્રતા કેળવાઈ અને મન પણ સ્થિર થાય એવો એક નાનેરો પ્રયત્ન
15/12/2025

જુદી જુદી હસ્તકલાની પ્રવૃતિના માધ્યમથી એકાગ્રતા કેળવાઈ અને મન પણ સ્થિર થાય એવો એક નાનેરો પ્રયત્ન

યુગાનુકૂલ શિક્ષણ પધ્ધતિ સમજવા ઈચ્છો છો તો પધારો પરિચય સત્રમાં.....
04/12/2025

યુગાનુકૂલ શિક્ષણ પધ્ધતિ સમજવા ઈચ્છો છો તો પધારો પરિચય સત્રમાં.....

એક ગુણ હસ્ત કળાનો
28/11/2025

એક ગુણ હસ્ત કળાનો

એક ગુણ સાહસનો.......
28/11/2025

એક ગુણ સાહસનો.......

આવો,.... ફુલોની ઓળખ ફુલો પાસે જ જાણીએ.
28/11/2025

આવો,.... ફુલોની ઓળખ ફુલો પાસે જ જાણીએ.

22/11/2025

ગુરૂજીના માર્ગદર્શન હેઠળ પાણીના શુધ્ધિકરણ કરવાનો પ્રત્યક્ષ પ્રયોગ કરતા મુગેન્દ્ર વર્ગના બાળકો.

22/11/2025

જો આવી રીતે જ્ઞાન મળે તો બ્રહ્માંડને પણ સહજ અને સરસ રીતે સમજી શકાય.

ધન્વંતરી આશ્રમ શાપુર ખાતે  વિવિધ ઔષધ નો પરિચય ઓળખ તથા તેની ઉપયોગીતા સાથે ની માહિતી લેતા બાળકો
30/09/2025

ધન્વંતરી આશ્રમ શાપુર ખાતે વિવિધ ઔષધ નો પરિચય ઓળખ તથા તેની ઉપયોગીતા સાથે ની માહિતી લેતા બાળકો

મંદિર નિર્માણની સર્જનાત્મકતા તેમજ તે જગ્યાની આધ્યાત્મિકતાનો સમન્વય તે આઈ શ્રી દેવલમાં ધામ- બલિયાવડ મુલાકાતમાં જોવા મળ્યો...
19/09/2025

મંદિર નિર્માણની સર્જનાત્મકતા તેમજ તે જગ્યાની આધ્યાત્મિકતાનો સમન્વય તે આઈ શ્રી દેવલમાં ધામ- બલિયાવડ મુલાકાતમાં જોવા મળ્યો જ્યાં બાળકોએ મંદિર નિર્માણની મુલાકાતની સાથે માતાજી સાથે સંવાદ તેમજ પ્રસાદની સાથે પોતાના વાસણ જાતે સાફ કરવાનો આનંદ લીધો.

પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાની સાથે કુદરતની અપ્રિતમ સર્જન શક્તિને જાણે સમજે તેવા ઉદેશ્યથી જુદા જુદા ગામે પ્રાકૃતિક ખેતી ક...
19/09/2025

પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાની સાથે કુદરતની અપ્રિતમ સર્જન શક્તિને જાણે સમજે તેવા ઉદેશ્યથી જુદા જુદા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત કરવામાં આવે છે આવા જ ઉદેશ્યથી જૂનાગઢના ચોકલી ગામે પ્રાકૃતિક શાકભાજી ઉગાડતા નટુભાઈ ગુજરાતીની વાડીની મુલાકાત કરવામાં આવી હતી.

પોતાની અંદર રહેલ કળાના માધ્યમથી કોઈ પણ સુંદર કૃતિઓનું સર્જન કરી શકાય આવી સર્જનાત્મક શક્તિઓનો પરિચય મેળવવા અમારા શાર્દૂલન...
19/09/2025

પોતાની અંદર રહેલ કળાના માધ્યમથી કોઈ પણ સુંદર કૃતિઓનું સર્જન કરી શકાય આવી સર્જનાત્મક શક્તિઓનો પરિચય મેળવવા અમારા શાર્દૂલના મુગેન્દ્ર અને કેસરી વર્ગના (૫ થી ૮ વર્ષના) બાળકોની શિલ્પકાર પાસે મુલાકાત કરવામાં આવી હતી.

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Shardul Shishu Vihar Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shardul Shishu Vihar Junagadh:

Shortcuts

Share

Category