Premanand Eng. Med. School - Junagadh

Premanand Eng. Med. School - Junagadh This is a K-12 English Medium school at Junagadh city. Quality education matters.
(1)

Dear all,Wishing you and your family A very very Happy Diwali and Happy New Year.
31/10/2024

Dear all,
Wishing you and your family
A very very Happy Diwali and
Happy New Year.

મિત્રો આવા કાર્યક્રમોનો લાભ ક્યારેક જ મળે. જુનાગઢના આંગળે ફરતું પુસ્તકાલય, અદ્દભૂત કહેવાય. આમ તો બહારના આ પ્રકારના કાર્ય...
17/10/2024

મિત્રો આવા કાર્યક્રમોનો લાભ ક્યારેક જ મળે.

જુનાગઢના આંગળે ફરતું પુસ્તકાલય, અદ્દભૂત કહેવાય.

આમ તો બહારના આ પ્રકારના કાર્યના વિડીયો અને સમાચાર આપણે ખૂબ શેર કરતા હોઈએ છીએ.

પરંતુ આપણા જૂનાગઢમાં જ્યારે આ કામ થવા જઈ રહ્યું છે ત્યારે આના સાક્ષી તો બનવું જ જોઈએ. આપણે બધાએ ખાસ જવું જોઈએ.
હું મારા મિત્રો સાથે જવાનો છું. આપ પણ આવો.
જય હો જૂનાગઢ.

દશેરાનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તિથીએ ઉજવવામાં આવે છે. આ દશમીને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે...
12/10/2024

દશેરાનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તિથીએ ઉજવવામાં આવે છે. આ દશમીને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, ભગવાન શ્રી રામ અને લંકાના રાજા રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું અને દસમા દિવસે ભગવાન શ્રી રામનો વિજય થયો હતો.

દશેરાની ઉજવણી શા માટે? ત્રેતાયુગમાં દશેરાના દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ દશાનન રાવણનો વધ કર્યો હતો. ભગવાન રામ અને રાવણ વચ્ચે સતત દસ દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું. દસમા દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો.
ભગવાન રામના હાથે રાવણનો વધ અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. તે અનિષ્ટ પર સારાની જીતનો ઉત્સવ છે. આ કારણે દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની દશમના દિવસે દશેરા ઉજવવામાં આવે છે. દર વર્ષે દશેરાની ઉજવણી કરવાનો હેતુ લોકોને સત્ય, ધર્મ અને સદભાવનાનો સંદેશ આપવાનો છે. સત્યના માર્ગ પર ચાલવામાં મુશ્કેલીઓ આવશે, પરંતુ અંતે વિજય તેની જ થશે, તેથી વ્યક્તિએ ક્યારેય સત્યના માર્ગથી ભટકી ન જવું જોઈએ. તમારી અંદર રહેલી ખરાબીઓને દૂર કરીને પોતાને સારા બનાવવાનો સંદેશ પણ દશેરાનો તહેવાર આપે છે.

એક શક્તિશાળી આત્માની વિદાય.He taught us all the uncountable lessons. May the Lord give peace to his great soul.
10/10/2024

એક શક્તિશાળી આત્માની વિદાય.
He taught us all the uncountable lessons.
May the Lord give peace to his great soul.

https://youtu.be/UKzMyHyk_u0?si=QBNKCc-Sun97pEyaજીંદગી બદલવી છે. ?કોઈ મેન્ટર શોધો છો. ?હવે મોટીવેશનલ સ્પીકરના વિડીયો શોધ...
03/10/2024

https://youtu.be/UKzMyHyk_u0?si=QBNKCc-Sun97pEya

જીંદગી બદલવી છે. ?
કોઈ મેન્ટર શોધો છો. ?

હવે મોટીવેશનલ સ્પીકરના વિડીયો શોધવાની જરૂર નથી...

પૂજ્ય શ્રી મુકતાનંદજી બાપૂનો આ ઇન્ટરવ્યૂ સાંભળો.
બસ એક્વાર સાંભળી લ્યો પછી તમારી અંદરની ચેતના કેવી જાગે એ જો જો.

દેવાંશીબેનએ પણ પૂજ્ય બાપૂ જેવા સંતનો ઇન્ટરવ્યૂ કરી જમાવટ કરી હો...

જય હો.

Application Link :For Android : https://play.google.com/store/apps/details?id=com.jamawat.newsFor ios : https://apps.apple.com/in/app/jamawat/id6463405974અમા...

17/09/2024
07/09/2024
મોબાઈલ છોડો ... પુસ્તક પકડો વાંચો અને વંચાવો ચાલો મળીએ પુસ્તક પરબમાં 04-08-24 સવારે 6:30 થી 9.00.જુનાગઢ કૃષિ યુનિવર્સિટી...
03/08/2024

મોબાઈલ છોડો ... પુસ્તક પકડો
વાંચો અને વંચાવો
ચાલો મળીએ પુસ્તક પરબમાં 04-08-24 સવારે 6:30 થી 9.00.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ઓડિટોરીયમના ગેટ પાસે.
વાંચવા માટે પુસ્તક લઈ જાઓ - વાંચેલા પુસ્તક પરત આપી જાઓ તથા
જો તમારી પાસે સારા પુસ્તકો હોય તો એ આ પરબમાં દાન કરો
પુસ્તકદાન .... મહાદાન
વાંચો - વિચારો - વિનમ્ર બનો.

જીલ્લા કલેકટરશ્રી તથા જીલ્લા શિક્ષણાધિકારી શ્રી ની સૂચના અનુસાર આવતીકાલે તારીખ ૦૨-૦૭-૨૪, મંગળવાર ના રોજ શ્રી પ્રેમાનંદ વ...
01/07/2024

જીલ્લા કલેકટરશ્રી તથા જીલ્લા શિક્ષણાધિકારી શ્રી ની સૂચના અનુસાર આવતીકાલે તારીખ ૦૨-૦૭-૨૪, મંગળવાર ના રોજ શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ગુજરાતી માઘ્યમ - અંગ્રેજી માધ્યમ ના કેજી થી ૧૨ ધોરણમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે.

Address

Near Bilnath Temple, Vanthli Road
Junagadh
362001

Opening Hours

Monday 8am - 1pm
Tuesday 8am - 1pm
Wednesday 8am - 1pm
Thursday 8am - 1pm
Friday 8am - 1pm
Saturday 8am - 1pm

Telephone

+919909170907

Website

Alerts

Be the first to know and let us send you an email when Premanand Eng. Med. School - Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Premanand Eng. Med. School - Junagadh:

Shortcuts

Share

Category